ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (18:38 IST)

એવી જગ્યાઓ પર નહી રહેવું જોઈએ....

પુરાણકારો અને વાસ્તુશાસ્ત્રી મુજબ રહ્વાનું સ્થાન ઉપયુક્ત હોવું જોઈએ. કારણકે અમે જ્યાં રહીએ છે એ સ્થાનથી અમારું ભવિષ્ય નક્કી થાય છે. જો તમે ખોટી જગ્યા રહો છો તો ભવિષ્યની આશા જ નહી રાખો. 
આથી દરેક માણસને આ જાણવું જરૂરી છે કે  એને ક્યાં રહેવું જોઈએ. જો તમે નવું મકાન બનાવવા જઈ રહ્યા છો કે ખરીદી રહ્યા છો તો આ વાતોના ખાસ ધ્યાન રાખો રહેવાના સ્થાનથી કોઈ પણ પ્રકારની  સોદો નહી કરવું. આ સહી છે કે દરેક જગ્યા બધાની રીતે સુવિધા નહી આપી શકતી પણ પ્રયાસ કરવામાં શું જાય છે. તો આવો જાણી કે ક્યાં રહેવું જોઈએ અને ક્યાં નહી... 
 

સુનસાન જગ્યા પર નહી હોય ઘર-  ઘણા લોકો એકાંતમાં રહેવું પસંદ કરે છે. એના કારણે સુનસનમાં રહ્વા ચાલ્યા જાય છે. ભવિષ્ય પુરાણ મુજબ તમારું ઘર નગર શહર કે બહાર નહી હોવું જોઈએ. ગામ કે શહરમાં રહેવું તુમલાત્મક રૂપથી વધારે સુરક્ષિત હોય છે. 
જો ઘર સુનસાન સ્થાન પર કે શહર -ગામની બહાર થશે તો જ્યારે પણ તમે ઘરથી બહાર કયાં જશો એ સમયે તમારા મન અને મગજમાં ઘર પરિવારની ચિંતા બની રહેશે. આ તો તમે પણ જાણતા હશો કે બધા સુનસાન સ્થાન પર અપરાધી સરળતાથી અનિષ્ટ સંબંધી ગતિવિધિને અંજામ આપી શકે છે. બીજી વાત જો શહરથી દૂર ઘર છ્ર તો રાતમાં આવતા-જતાં પણ મુશ્કેલીઓના સામનો કરવું પડશે. ભલે તમારી પાસે કાર કે બાઈક હોય. 

 
તિરાહા કે ચાર રસ્તા  પર ન હોય ઘર - જો તમે તિરાહા કે ચાર રસ્તા પર ઘર ખરીદે રહ્યા છો તો સતર્ક રહો. આ જગ્યા પર વાસ્તુ દોષ નિર્મિત હોય છે. ચાર રસ્તાના પાસે ઘર નહી બનાવું જોઈએ. આ રીતે તિરાહા પર પણ ભયાનક વાસ્તુદોષ નિર્મિત હોય છે. આ જગ્યા નકારાત્મક વધારે હોય છે. 
અહીં લોકો અને વાહનોના અવાગમન લગા રહે જેના કારણે તમારી માનસિક શાંતિ ભંગ પણ રહેશે. આથી ચાર રસ્તા પાસે ઘર નહી બનાવું જોઈએ. આ રીતે તિરાહા પર આ રીતે તિરાહા પર પણ ભયાનક વાસ્તુદોષ નિર્મિત હોય છે.ટ્રેફિકની સ્મસ્યા પણ બની રહેછે. અહીં રહેતા બધા સભ્ય માનસિક રૂપથી પરેશાન રહે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
અવૈધ ગતિવિધિ વાળી જગ્યા- જો તમારા ઘરની આસપાસ મસિરાલય , જુગારઘર ,  માંસ -માછલી ની દુકાન કે આ રીતે કોઈ પણ પ્રકારની અનૈતિક અવેધ ગતિવિધિ સંચાલિત હોય છે તો ત્યાં કદાચ ન રહો. એવી જગ્યા તમાર જીવનમાં ક્યારે શાંતિ નહી રહેવા દેશે. આથી બાળકો પર નકારાત્મ્ક અસર પડશે. 

ઘોંઘાટ કરતી દુકાન કે ફેક્ટ્રી- જો તમારા ઘરની આસપાસ , નૃત્યશાળા અને કોઈ પણ રીતેની દુકાન છે જે બીજા રહેવાસી માટે પરેશાનીનું કારણ બની જાય છે. મેન રોડ ના ઘર હવે દુકાનોમાં  બદલાઈ ગયા છે. શહરના રહેવાસી ક્ષેત્ર તો અત્યારે ઓછા જ બચ્યા છે. 
 
દબંગ અને પ્રખ્યાત લોકો થી દૂર રહો- ભવિષ્ય પુરાણ મુજ્બ રાજા કે એમના સેવક જ્યાં નિવાસ કરે છે ત્યાં ઘર નહી બનાવું જોઈએ. દબંગ અને પ્રખ્યાત કે કુખ્યાત લોકોથી દૂરી બનાવે રાખો. આ સિવાય એમના રહેવાના સ્થાન પર પાડોશીઓને પણ જાણૉ શું એ તમારામાં મળતાં છે કે નહી. જોવાયું છે કે માણસ સમાન વૈચારિક સમૂહ સાથે જ રહેવાનું જ સુરક્ષિત અને પ્રસન્નચિત અનુભવે છે. 
ભૂમિનું ચૂંટણી- ઘર લેતા કે બનાવતા સમયે ભૂમિ પણ જોઈ લો. ભૂમિ લાલ છે , પીળી છે કે ભૂરી છે કે કાળી છે કે પથરેલી છે. ઉંદરના બિલ વાળી , ફાટેલી , ઉબડ ખાબડ ખાડા વાળી અને ટીળા વાળી ભૂમિનું ત્યાગ કરવું જોઈએ. જે ભૂમિમાં ખાડા ખોદતા રાખ , કોયલા , હાડકા ભૂસો વગેરે નિકળે એ ભૂમિ પર મકાન બનાવીને રહેવાથી રોગ હોય છે અને ઉમ્રનું ઘસારો થાય છે. 
 
સોસાયટીની તપાસ- જો તમે કોઈ ટાઉનશિપમાં કે કોઈ નવા સોસાયટીમાં રહેવા જઈ રહ્યા છો તો  એ ટાઉનશિપને સારી રીતે સમઝવું. પહેલા તો એમનું વાસ્તુ જાણૉ. બીજું ત્યાં ના લોકોના ટાઈપને જાણો. ત્રીજું ત્યાં ઉપલબ્ધ સુવિધાના વિશે જાણો. જેમ કે શાળા , હોસ્પીટલ , મેડીકલ , કરાણા દુકાન , થાના , વાટર સ્પલાઈ  , સાફ-સફાઈ  , વિજળીની સુવિધા  , સાર્વજનિક વાહન સુવિધા વગેરે કેટલી દૂરી પર છે.