મકર - સ્‍વાસ્‍થ્ય

મકર રાશીવાળાઓ માટે એક સમય ભોજન કરવુ લાભદાયક રહે છે. વાતવિકાર, પેટવિકાર, બવાસીર, ચર્મરોગ આંખની કમજોરી મધુમેહ, રક્તચાપ, દાંતનુ દર્દ વગેરેમાથી એકની તકલીફ અવશ્ય રહે છે. જીવનમાં એક વાર ટાયફોઇડ અવશ્ય થાય છે. આ વ્યક્તિઓ બિમાર નથી થતાં અને થાયતો થોડા સમય માટે. આ રાશીવાળી સ્‍ત્રીઓને ગર્ભપાત, સન્ધિવાત, અને માથાનો દુ:ખાવો નો ભય બની રહે છે. આ લોકો પોતાની દિલની નબળાઇની જાણ બીજાને થવા નથી દેતા. બાહરી હિમ્મત અને સાહસ બતાવવામા ચતુર હોય છે. બીમાર પડે તો ગભરાઇ જાય છે, ઘરમાં પણ કોઇ નુ સ્વાસ્થ્ય ખરાબ થાય તો માનસિક રુપ થી અસ્વસ્થ થઇ જાય છે. તેમનુ શરીર દુર્બલ અને અશક્ત હોય છે. શીત અને વાયુની અધિકતા હોવાને કારણે શીત રોગ, ન્‍યુમોનિયા, ઘૂટંણ નુ દર્દ, ત્વચારોગ વગેરેથી ઘેરાયેલા રહે છે. અત્યાધિક વિશ્રામ ના કારણે શરીરમાં શિથિલતા અને અસ્વસ્થતા રહે છે. તેમને પોતાના શરીરનો વિશેષ ખ્યાલ રાખવો જોઇએ. આળસને ત્યાગી, વાયુ ઉત્તપન્ન ક્રરવાવાળી વસ્તુઓથી દૂર રેહેવું. હંમેશા સંતુલીત ભોજન કરવું જોઇએ. વિટામિન બી, સી અને લોહ તત્વોવાળી વસ્તુઓનુ સેવન કરવું. લીલા શાકભાજી અને તાજા ફળોનુ સેવન વધુ કરવું.

દૈનિક જન્માક્ષર

ગુજરાતમાં ગરમીથી 15 લોકોના મોત, તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું

ગુજરાતમાં ગરમીથી 15 લોકોના મોત, તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગે હવે 5 દિવસ સુધી રેડ અલર્ટ જાહેર કર્યુ છે . અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 45.9 ...

રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રએ રિક્ષામાં બેસી ઝેરી દવા ...

રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રએ રિક્ષામાં બેસી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
ગુજરાતમાં સામુહિક આપઘાતના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજકોટ શહેરના ભગવતીપરા ...

ખેડામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

ખેડામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી
ખેડાના હરિયાળા ગામ પાસે એક વેર હાઉસના ગોડાઉનમાં એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી છે. ...

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન ...

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા
લોકસભાની ચૂંટણી બાદ IFFCO અને NAFEDની ચૂંટણી યોજાઈ હતી. IFFCOમાં ચેરમેન તરીકે ભાજપના ...

New Rules For Driving License - ગુજરાતના વાહનચાલકો માટે ...

New Rules For Driving License - ગુજરાતના વાહનચાલકો માટે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે
ગુજરાતમાં કાર ડ્રાઇવિંગનાં શોખીનો અને વાહન ચલાવનારાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ...

Vastu Tips: ઘરની 4 દિશાઓમાં કરી લો આ પરિવર્તન, દરેક ...

Vastu Tips: ઘરની 4 દિશાઓમાં કરી લો આ પરિવર્તન, દરેક પરેશાનીથી મળશે છુટકારો
Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ કાયમ રહે પણ ...

Vaishakh Purnima 2024 Upay: વૈશાખ પૂર્ણિમાના દિવસે કરી લો આ ...

Vaishakh Purnima 2024 Upay: વૈશાખ પૂર્ણિમાના દિવસે કરી લો આ સહેલો ઉપાય,  ઘરમાં સદા રહેશે મા લક્ષ્મીની કૃપા
Vaishakh Purnima 2024: 23મી મેના રોજ વૈશાખ પૂર્ણિમા છે. જો તમે તમારા જીવનમાં પૈસા સહિત ...

23 મેનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

23 મેનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ...

Vaishakh Purnima 2024: વૈશાખ પૂર્ણિમાના દિવસે આ શુભ ...

Vaishakh Purnima 2024: વૈશાખ પૂર્ણિમાના દિવસે આ શુભ મુહૂર્તમાં કરશો સ્નાન-દાન, તો પિતૃઓના મળશે આશીર્વાદ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Vaishakh Purnima 2024: વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવું ખૂબ જ પુણ્યકારી ...

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ
વૃષભ - આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા ...