મકર - શારીરિક બાંધો

મકર રાશિવાળા લોકોનો હાથ મોટો, ચોરસ અને રચનાત્મક હોય છે. લંબાઈ કરતા પહોળાઇ વધારે હોય છે. અંગુઠામાં લચક ન હોવાથી આગળ ઢળતો નથી. શુક્ર નુ ક્ષેત્ર મોટું હોય છે અને શનિનું ક્ષેત્ર પણ યોગ્ય વિકસિત હોય છે. મકર રાશિવાળાનો પ્રભાવ શરીરના સાંધા, હાંડકા, શ્રવણેદ્રિય તથા ધુંટણ વગેરે પર થાય છે. આથી આ રાશિના લોકો ને વાત શુળ આદિ રોગ થઇ શકે છે. આ રાશિવાળા લોકોની છાતી, ઇન્દ્રિય, હાથ અથવા ગળા પર તલનું નિશાન હોય છે.

રાશીફળ

ગુજરાતી જોક્સ-પ્રેમી-પ્રેમિકા

national news
પ્રેમિકા પ્રેમી થી -રામૂ તને ખબર છે આજે પપ્પાએ મને તારી સાથે મોટરસઈકિલ પર ફરતા જોઈ ...

ગુજરાતી જોક્સ - બહાદુર

national news
એકવાર ક્લાસમાં મેડમે બાળકોને એક પ્રશ્ન પુછ્યો મેડમ - તમારા બધામાં સૌથી બહાદુર કોણ છે ...

ગુજરાતી જોક્સ - ફોન લિસ્ટ

national news
ગુજરાતી જોક્સ - ફોન લિસ્ટ આજકાલ લોકોની contact list જોઈને દિલ ગભરાઈ જાય છે.

ગુજરાતી જોક્સ- બધુ જ કામ કરે છે

national news
જમાઇ 15 દિવસથી સાસરીમાં આવીને રહેતા હતા. . . સાસુ: જમાઇરાજા તમે પાછા ક્યારે જવાના ...

ગુજરાતી જોક્સ- ભાભી પીયર ગઈ છે

national news
gujarati jokes-

આજે આ 3 રાશિઓએ સાવધ રહેવું.20/09/2018

national news
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી ...

પાર્ટનરની અનબનને પ્યારમાં બદલશે આ વાસ્તુ ટિપ્સ

national news
પતિ પત્નીમા સંબંધ જેટલો પ્રેમાળ છે તેટલો જ નાજુક તેની ડોર પણ હોય છે. ઘણીવાર નાની વાત પણ ...

જાણો તમારી આજની રાશિ 19/09/2018

national news
મેષ:કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને ...

વાસ્તુ શાસ્ત્ર - ઘરમાં આ વિશેષ સ્થાન પર તુલસીનો છોડ ...

national news
હિન્દુ ધર્મમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાનુ વિશેષ મહત્વ છે. તેને માતાલક્ષ્મીનો અવતાર ...

18/09/2018 નું રાશિફળ... આજે આ રાશિના લોકોને મળી શકે છે ...

national news
મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ ...