Astro Faladesh

મંગળવાર, 14 એપ્રિલ 2026

મેષ - આજીવિકા અને ભાગ્ય

મેષ રાશીની વ્‍યક્તિ નેતા અને આગેવાન બની શકે છે. તેમનો મંગળ સાથે નજીકનો સંબંધ છે માટે તેઓ સારા ઉદ્દેશને સરળતાથી મેળવી શકે છે. તેમને રાજકીય લાભ તથા સહકાર મળે છે. નેતા બનીને રાજકારણમાં લોકપ્રિય બનવા માગે છે. દરેક સમયે સલાહ આપે છે અને નવું કરવાની ધુન, ભૌતિક સુખ અને સાધનો વધારવામાં તૈયાર રહે છે. સતત ક્રિયાશીલ મસ્‍િતકના સ્‍વામી હોય છે. સંધર્ષ કરવાની પ્રકૃતિ હોય છે. નેતૃત્‍વનો ગુણ હોવાથી સારો શાસક રહે છે અને સફળ થાય છે. વધારે પ્રમાણે બહાદુરીના અને મહેનત વાળા કાર્યમાં રસ લે છે. સર્વેક્ષણ, વિદ્યુત મશીન, પોલીસ, શૈન્‍ય, ડોક્ટર, ખાણવિજ્ઞાન તથા ખેતી અને નેતૃત્‍વના કામમાં સફળ થાય છે. કુશળ સંગઠનકર્તા, નેતા, જાસૂસ, વેપારી, સુધારક, દલાલ, સલાહકાર, નિરીક્ષક, જમીન, તાંબુ, અને લોખંડ ના વ્‍યવસાય માં પણ સફળ થાય છે.
biodata-maker

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

US Vs Iran: રોજ ડૂબશે રૂ. 4000 Cr... US ની હોર્મુજ ...

US Vs Iran: રોજ ડૂબશે રૂ. 4000 Cr... US ની હોર્મુજ 'નાકાબંદી', સંકટમાં ઈરાનની લાઈફલાઈન
Iran Loss From US Hormuz Blocked: અમેરિકા દ્વારા ઈરાની બંદરો પર નાકાબંધી અને હોર્મુઝના ...

Gold-Silver Price : સોનાના ભાવમાં ઉછાળો, ચાંદીમાં પણ ...

Gold-Silver Price :  સોનાના ભાવમાં ઉછાળો, ચાંદીમાં પણ સુધારો; આજના ભાવ જાણો.
Gold-Silver Price Alert: બુલિયન બજાર ફરી તેજીમાં છે. 14 એપ્રિલે સોનાના ભાવમાં 0.77%નો ...

નોએડા હિંસા મામલો, તપાસમાં ચોંકાવનારો ખુલાસો, QR કોડ દ્વારા ...

નોએડા હિંસા મામલો, તપાસમાં ચોંકાવનારો ખુલાસો, QR કોડ દ્વારા વ્હાટ્સએપ ગ્રુપમાં જોડાયા પ્રદર્શનકારી
નોએડામાં શ્રમિકોના પ્રદર્શને જ્યારે ઉગ્ર સ્વરૂપ લીધુ એ દરમિયાન એક વધુ ફેક્ટરીના સીસીટીવી ...

Praful Hinge: 13 વર્ષની ઉંમરે ક્રિકેટ, લેધર બોલ જોયો પણ ...

Praful Hinge: 13 વર્ષની ઉંમરે ક્રિકેટ,  લેધર બોલ જોયો પણ નહોતો, પણ લખી રાખ્યું હતું કે હું 4-5 વિકેટ લઈશ
પ્રફુલ્લ હિન્ગેએ પોતાના આઈપીએલ ડેબ્યૂમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. તેમણે તેના ...

લગ્નની રાત્રે, ક્રૂર વરરાજાએ તેના મિત્રોને ઘરે બોલાવ્યા, ...

લગ્નની રાત્રે, ક્રૂર વરરાજાએ તેના મિત્રોને ઘરે બોલાવ્યા, પછી તેમને દારૂ પીવા માટે દબાણ કર્યું, અને જ્યારે તે બેહોશ થઈ ગઈ, ત્યારે...
તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધો અને માનવતાને શરમજનક ...