મકર - ચરિત્રની વિશેષતા
ચરિત્રના પ્રારંભિક લક્ષણો - ફક્ત બાહ્ય સાંસારિક લક્ષણો ના પ્રતિ પુર્વાભિમુક્તા, હઠ્ઠી, સંકીર્ણ માનસિકતા, શુષ્ક સ્વભાવ, નિષ્ઠુર, ભયભીત, નિરાશાવાદી, બીજાના સહારે ઉન્નતિ કરવાની ઇચ્છા, વધારે પડતી માલિકીવાળુ, અનૈતિક સાધનો દ્વારા સફળતા મેળવવાની ઇચ્છા રાખવી, સત્તાની ભૂખ, પ્રતિષ્ઠા પ્રત્યે સજગ રહેવું, અત્યાધિક સતર્ક, કંજૂસ, ભાવનાત્મકરૂપથી નિરૂધ્ધ. ચરિત્ર કે ઉત્તરકાલીન લક્ષણ - અડગ, ધૈર્યવાન, આત્મકેન્દ્રિત, આગળની યોજના તૈયાર કરવી. સંગઠિત હોવુ, આત્મનિયંત્રિત હોવું, બીજા પ્રત્યે જવાબદાર હોવું, સમ્માનિત, નૈતિક, ઈમાનદાર, પ્રેમની સાથે શક્તિનો ઉપયોગ કરવો, વિશ્વાસ કરવા યોગ્ય, દૂરંદર્શિ, પોતાની તેમજ બીજાની જીંદગીની અનૂભુતિ હોવી. આત્માનુશાસિત હોવુ.