રવિવાર, 28 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 8 જૂન 2018 (16:00 IST)

ફિલ્મ કરતાં- કરતાં રહી ગયા સલમાન ખાન અને જેકલીન

kick2
સલમાન ખાનની 'રેસ 3' રિલીઝ થવાની તૈયારીમાં છે. સમગ્ર ટીમ ફિલ્મના પ્રમોશનમાં લાગી  છે. ફિલ્મ વિશે ખુલાસા પણ થઈ રહ્યા છે. એ સ્ટાર કાસ્ટ તેમના વિશે જણાવી રહ્યા છે. અત્યારે જ સલમાનના જેકલીન ફર્નાડીસ સાથે કામ કરવાના લઈને ખુલાસો કર્યું છે. 
 
રેસ 3 માં  જેકલીન, સલમાન અને બોબી દેઓલ બંનેની સાથે રોમાન્સ કરશે. જેકલીન અને સલમાનની જોડી બીજી વાર બની છે. તે ઉપરાંત ફિલ્મ 'કિક 2' માં પણ જોવાયા હતા. તેમની કેમિસ્ટ્રીને લોકોએ પસંદ કર્યું છે . સલમાનએ ખુલાસો કર્યું કે ફિલ્મ 'કિક'પહેલા, બન્ને એક ફિલ્મમાં કામ કરવાનું હતું.
 
સલમાન ખાન જણાવે છે કે જેકલીન અને તે ફિલ્મ 'લંદન ડ્રીમ્સ' માં પણ સાથે કામ કરવાના હતા. ' વર્ષ 2009 માં મુવી 'લંદન ડ્રીમ્સ રીલીજ થઈ હતી. જેમાં તેમની સાથે અજય દેવગણ અને અભિનેત્રી અસિન પણ હતા. જેકલીનને ફિલ્મમાં લેવાના હતું પરંતુ આ બાબત ન બનતાં ફિલ્મમાં આસિનને લેવામાં આવ્યું.  બીજી તરફ, જેકલીન ફિલ્મ 'અલાદીન'માં લાગી હતી. 
 
પરંતુ 'અલાદીન'માં જેકલીનને ખાસ રિસ્પાંદ મળ્યો ન હતો. પરંતુ સલમાન સાથે કિક પછી, તેમણે તેમની કારકિર્દીમાં એક મહાન કિક મેળવ્યો. સલમાન- જેકલીનના વખાણ કરતાં કહ્યું, કે જેકલીનમાં કોઈ ફેરફાર થયો નથી. તે હજુ પણ એમજ  છે. હું તેમને શરૂઆતથી જાણું છું જ્યારે એ શ્રીલંકાથી આવી હતી. 
 
રેમો ડીસૂજા દ્વારા નિર્દેશિત 'રેસ 3' ફિલ્મમાં સલમાન અને જેકલીન ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, ડેઝી શાહ અને શકીબ સલીમ પણ છે. ફિલ્મ જૂન 15 પર રિલીઝ થવાની છે.