અમદાવાદમાં અમિત શાહનો યુવાને સાથે સંવાદ
નવેમ્બર અંત-ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજરોજ ‘યુવા ટાઉનહોલ’ અડીખમ ગુજરાત અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ’ કાર્યક્રમ અંતર્ગત દોઢ લાખથી વધુ યુવાનો સાથે સીધો સંવાદ અને સંપર્ક કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે,
કોંગ્રેસના સહજાદાએ ગુજરાતનો વિકાસનો હિસાબ અહીં માંગ્યો હતો
– કાયદો વ્યવસ્થાની સ્થિતિ, કોમી તુફાનો થતા
– એ પહેલા 200 – સવા 200 દિવસ કર્ફ્યુ રહેતો
- દેશનું યુવાઓ ભવિષ્ય. તમારી ભૂમિકા ચૂંટણીમાં સમજી લો, તે નિર્ણાયક છે
– ચૂંટણીનો ટ્રેન્ડ અને મધ્યબિંદુ યુવાઓ રહી
– નવેમ્બર ડિસેમ્બરના શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી
– ગુજરાતમાં ચોવીસ કલાક વીજળી આપી
- ગુજરાતને 24 કલાક વીજળી આપવાનું કામ ભાજપાએ કર્યું
– ભાઇ રાહુલ તમે જ્યાં ઉભા રહીને ભાષણ આપતા હતા ત્યાં તમારા શાસનમાં ગંદા પાણીનું ખાબોચિયું હતું
– વારંવાર કોમી રમખાણો થતા હતા
– 1995 પહેલાં ગુજરાત કેવું હતું તે જાણો
– 1995 પહેલાંગુજરાતમાં કર્ફ્યુનો માહોલ જોવા મળતો