પુરાણો મુજબ વર્ષના ખાસ 7 દિવસ જ્યારે સ્ત્રી-પુરૂષનુ મિલન અશુભ હોય છે

શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:00 IST)

Widgets Magazine


હિન્દુ ધર્મ મુજબ સુષ્ટિ નિર્માણ માટે મૈથુની વ્યવ્સ્થાથી સંસારનો વિકાસ થયો છે. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મ ખંડ: 27.29-38 માં વર્ણિત છે કે સ્ત્રી પુરૂષનુ મિલન વર્ષના ખાસ 7 દિવસોમાં અશુભ માનવામાં આવે છે. આ દિવસોએ કોઈપણ કપલને એકબીજાના નિકટ ન આવવુ જોઈએ. ભલે પછી એ પરણેલા હોય કે પ્રેમી હોય.   આ દિવસોમાં સંબંધ બનાવવાથી પાપ તો લાગે જ છે ઉપરાંત ભવિષ્યમાં ઘાતક પરિણામ પણ ભોગવવા પડે છે.  આવો જાણીએ જાણો કયા છે એ વિશેષ દિવસો.. 
love station
1. અમાસ 
2. પૂનમ 
3. સંક્રાંતિ 
4. ચતુર્દશી અને અષ્ટમીનો દિવસ 
5. રવિવારનો દિવસ 
6. શ્રાદ્ધ અને પિતૃ પક્ષ દરમિયાન 
7. જે દિવસે સ્ત્રી-પુરૂષ બંનેમાંથી કોઈપણ વ્રતનુ પાલન કરી રહ્યા હોય એ દિવસ મૈથુન કરવુ તો દૂર એ વિશે વિચારવુ પણ ખોટુ છે. આ ઉપરાંત તલનુ તેલ ન ખાવુ જોઈએ કે ન લગાવવુ જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી હિન્દુ ધર્મ ઈતિહાસ પુરાણો મુજબ વર્ષના ખાસ 7 દિવસ Hinduism Sex સ્ત્રી-પુરૂષનુ મિલન અશુભ હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન Shradh Hindu Riti Pitru Paksha Facts Of Hinduism Hindu Sanatan Story Importance Of Shradh તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયાshradh Paksh Hindu Dharm In Gujarati True Understanding Of Shraddha Ceremony History Of Hindu Dharma In Gujarti Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

હિન્દુ

news

Why we celebrate MahaShivratri - જાણો શા માટે ઉજવાય છે શિવરાત્રિનો

શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, શિવશંભુ, શિવજી, ...

news

વિજયા એકાદશી વ્રત કથા - હારને પણ જીતમાં બદલી નાખે છે વિજયા એકાદશીનું વ્રત

દરેક મહિનામાં બે અગિયાર આવે છે. એક વર્ષમાં કુલ મળીને ચોવીસ અગિયાર આવે છે. આ બધી ...

news

Video - ગુરૂવારના આ ઉપાય અપનાવો અને પછી જુઓ ચમત્કાર

આપણા ગ્રંથોમાં ગુરૂને વિવાહના દેવ માનવામાં આવે છે. જે લોકોના લગ્ન ન થઈ રહ્યા હોય કે જેનું ...

news

જો આપની કુંડળીમાં હશે આ દોષ તો આપના લગ્ન થશે મોડા...

અનેક લોકો હોય છે જે કેરિયરમાં સ્થાપિત થયા પછી પણ યોગ્ય વયમાં લગ્ન કરી શકતા નથી. આવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine