1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 8 ઑક્ટોબર 2017 (14:37 IST)

પતિની લાંબી ઉમ્ર માટે કરો કરવા ચોથ, જાણો કેટલા વાગ્યે નિકળશે ચાંદ

પતિની લાંબી ઉમ્ર માટે કરો કરવા ચોથ, જાણો કેટલા વાગ્યે નિકળશે ચાંદ 
પતિની લાંબી ઉમ્રની કામના માટે કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને કરાતું વ્રત કરવા ચોથ 8 ઓક્ટોબરે છે. સુહાગન મહિલાઓ તેમના પતિ માટે અને અપરિણીત છોકરીઓ સારા વરની ઈચ્છાથી આ દિવસે નિર્જલા ઉપવાસ રાખે છે અને ચંદ્રમાને અર્ધ્ય આઓઈબે જ વ્રતનુ પારણુ કરે છે. 
- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
-  ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો. 
- લાલ વસ્ત્રો પહેરવા વધુ હિતકારી છે અને પીળા પણ પહેરી શકાય
- આજના દિવસે મહિલાએ વસ્ત્રો સિવાય તમામ શૃંગાર કરવા જોઈએ
- જો કોઈ મહિલા અસ્વસ્થ હોય તો તેના બદલે પતિ પણ આ વ્રત કરી શકે છે
 
કરવા ચોથ  પૂજા મૂહૂર્ત 
દિવસ-રવિવાર
તારીખ- 8 ઓક્ટોબર 
કરવા ચૌથ પૂજા મૂહૂર્ત 17:55 થી 19:09
ચંદ્રોદય-20:14