ડબલ ખુશખબર.. 5th ODI જીતતા જ ટીમ ઈંડિયાએ દ. આફ્રિકા પાસેથી છીનવ્યો નંબર 1નો તાજ

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (11:20 IST)

Widgets Magazine

ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છ મેચોની શ્રેણીની પાંચમી વનડે 73 રનથી જીતી લીધી. ત્યારબાદ જ ટીમ ઈંડિયાએ શ્રેણી પોતાના નામે કરી લીધી અને વનડે રૈકિંગમાં પણ નંબર 1 બની ગઈ.  વિરાટ કોહલની કપ્તાનીવાળી ટીમ ટેસ્ટ પછી હવે વનડેમાં પણ નંબર 1 બની ગઈ છે. વનડે શ્રેણીમાં ટીમ ઈંડિયા 4-1થી આગળ છે. શ્રેણી પહેલા જ કહેવામાં આવ્યુ હતુ કે શ્રેણીના ચાર મેચ જીતતા જ ટીમ ઈંડિયા નંબર 1 બની જશે. 
વનડે રૈકિંગમાં ભારત 7426 પોઈંટ્સ અને 122 રેટિંગની સાથે નંબર 1 ટીમ બની. દક્ષિણ આફ્રિકા બીજા પગથિયે સરકી ગઈ. આ જીત પછી દક્ષિણ આફ્રિકાના 6839 પોઈંટ્સ નએ 116 રેટિંગ થઈ ગઈ છે. બીજી બાજુ ઈગ્લેંડ 115 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. ભારતે શ્રેણી પહેલા ત્રણ મેચ જીત્યા અને ચોથી મેચમાં હારનો સમનો કરવો પડ્યો હતો. 
શ્રેણીની પાંચમી વનડે જીતીને ટીમ ઈંડિયાએ શ્રેણી પણ પોતાને નામે કરી અને દક્ષિણ આફ્રિકને નંબર 1 ની ખુરશી છીનવી લીધી. બીજી બાજુ ટેસ્ટમાં વિરાટ એંડ કંપની 121 રેટિંગ પોઈંટ સાથે નંબર 1 બની ગઈ ક હ્હે. બીજા નંબર પર દક્ષિણ આફ્રિકા છે જેના 115 રેટિંગ પોઈંટ્સ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ડબલ ખુશખબર ટીમ ઈંડિયાએ દ. આફ્રિકા. ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યુઝ 5th Odi Gujarat Samachar Gujarati News Ahmedabad News Mehsana News #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar #gujarati News

Loading comments ...

ક્રિકેટ

news

ધોની પોતાના સાસરીમાં બનાવશે ફાર્મ હાઉસ, ક્યાક આ સાક્ષી માટે વેલેન્ટાઈન ગિફ્ટ તો નથી ને ?

ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ભલે વેલેંટાઈંસ ડે ને પત્ની સાક્ષી સાથે ન મનાવે. પણ ...

news

Ind vs SA 3rd ODI: 124 રનથી જીત્યુ ભારત, ચહલ અને કુલદીપે 4-4 વિકેટ લઈને કરી કમાલ

દક્ષિણ આફ્રિકા-ભારત વચ્ચે બુધવારે (7 ફેબ્રુઆરી)ના રોજ ન્યૂલેનૈડ્સ ક્રિકેટ મેદાન પર ત્રીજી ...

news

Ind Vs SA: બીજા વનડેથી પહેલા સાઉથ અફ્રીકાની સામે મુશ્કેલીઓ વધી

ભારત સામે વનડે શ્રૃંખલાન પહેલો મેચ ગુમાવેલ સાઉથ અફ્રીકી ટીમ મુશ્કેલામાં છે. 6 મેચની વનડે ...

news

U19 વર્લ્ડ કપ: અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત, ચોથી વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કારમો પરાજય આપ્યો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine