અમિત શાહની બાઈક રેલીમાં ખેડૂત સમાજના લોકોને નજર કેદ કરાયાં

ગુરુવાર, 9 નવેમ્બર 2017 (12:51 IST)

Widgets Magazine
amit shah bike rally


બારડોલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રચાર અર્થે નિકળ્યાં ત્યારે બારડોલી ટાઉનહોલ ખાતે સભા અગાઉ અમિત શાહનું બાઈક રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તબક્કે ઈન્કમટેક્સ સહિતના મુદ્દાઓ સાથે ખેડૂત સમાજ દ્વારા અમિત શાહને મળવાનો સમય મંગાયો હતો. પરંતુ તે ન અપાતાં ખેડૂત સમાજના પ્રમુખ સહિતના લોકોને નજરકેદ કરી દેવામાં આવ્યાં હતાં. બારડોલીમાં અમિત શાહની સભા અગાઉ એક વિશાળ બાઈક રેલી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બારડોલીમાં સાંઈ કૃષ્ણ સોસાયટીમાં અમિત શાહે ધારાસભ્યોસાથે બેઠક કરી હતી. ત્યારબાદ બારડોલી ટાઉન હોલ ખાતે શક્તિ કેન્દ્રના હોદ્દેદારોને અમિત શાહે માર્ગદર્શન આપ્યું હતું. અમિત શાહના કાર્યક્રમમાં ખેડૂત સમાજ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો. જેમાં ઈન્કમટેક્સ સહિતના 37 મુદ્દાઓ હતાં. જે ન ફાળવાતાં વિરોધ થવાના અણસાર હતાં. જો કે, પોલીસે વિરોધ થાય તે અગાઉ જ તમામ પ્રમુખ સહિતના હોદ્દેદારોને નજર કેદ કરી દીધા હતાં. નજર કેદ થયેલા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ,જયેશ દેલાડ, દર્શન નાયકના નિવાસ સ્થાને પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમિત શાહ બાઈક રેલી. ખેડૂત સમાજ ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ બીજેપી બીજેપી ઉમેદવાર કોંગ્રેસ કોંગ્રેસ ઉમેદવાર મોદી વિરુદ્ધ રાહુલ. અમિત શાહ જીએસટી નોટબંધી Election Results લોકોને નજર કેદ. Gujarat Elections Results Live Updates Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Opposition Party In Gujarat Rulling Party In Gujarat Gujarat Live Election Results List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat Elections In Gujarat Vidhan Sabha Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમે 150નો ટાર્ગેટ પુરો કરીને બતાવીશું - રૂપાણી

વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે આજે સીએમ વિજય રૂપાણી, અમિત શાહ, વી.સતિષ, સામપિત્રોડા, મધુસૂદન ...

news

અનામત મુદ્દે કપિલ સિબ્બલ અને પાસના આગેવાની બેઠક, હાર્દિક ગેરહાજર પણ તેને મળીને પાસ નિર્ણય લેશે

હાર્દિકે કોગ્રેસને 8 નવેમ્બર સુધીમાં અનામત કેવી રીતે આપશે તે અંગેની સ્પષ્ટતા કરવા માટે ...

news

વડોદરાની કોર્ટે ટ્રીપલ તલાક પર સ્ટે આપ્યો, દેશનો પ્રથમ કેસ

ટ્રીપલ તલાકનો મુદ્દો દેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કોર્ટના ચુકાદા બાદ મહદ અંશે ...

news

LIVE: હિમાચલ વિધાનસભા ચૂંટણી 2017ની 68 સીટો માટે વોટિંગ શરૂ

શિમલા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે હિમાચલ પ્રદેશ વિધાનસભાની બધી 68 સીટો માટે આજે સવારે ...

Widgets Magazine