Widgets Magazine
Widgets Magazine

ગુજરાતમાં ભાજપ મહિલાઓને વધુ પ્રાધાન્ય આપશે- સ્મૃતિ ઈરાની

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (10:24 IST)

Widgets Magazine
smriti irani


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઝોક મહિલાઓ તરફી રહેશે. ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે ભાજપ તેમના પર પસંદગી ઉતારશે તેવી વાતને તેમણે અફવા ગણાવી હતી. સ્મૃતિ ઈરાનીએ પદ્માવતી ફિલ્મ અંગે ચાલતા વિવાદનો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધી જે રીતે હાલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળે છે તે અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે રાહુલ કરે છે કે પછી પીડી? તેણે કહ્યું કે સુરતમાં જ્યારે રાહુલને આવકારવામાં આવ્યા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા, તે પણ સોશિયલ મીડિયા દ્વારા સારી રીતે લેવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં તેણે સુરતમાં જરી અને ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાત કરી હોવા અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે તેમના મંત્રાલયે તમામ વિગતો જીએસટી કાઉન્સિલને અગાઉથી જ મોકલી દીધી છે. કાલે તે તેના નિરાકરણ સાથે આવ્યા હતા. તેણે કહ્યું કે કાર્ય અને પ્રક્રિયા કે જે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. તેમાં કેટલાંક નિષકર્ષો મેળવવામાં આવ્યા છે. વેપારીઓએ તેમની સાથેની મુલાકાતમાં એવું જણાવ્યું હતું કે વેપારીઓ ટેક્ષ ભરવા તૈયાર છે પણ તેમને જે સિસ્ટમમાં મુશ્કેલીઓ પડે છે તેનું નિરાકરણ આવે તે જરૂરી છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતની ચૂંટણી નજીક છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીની ગેરહાજરી વિશે અનેક તર્કવિતર્કો

ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે એક મહિનો બાકી છે ત્યારે એક મહત્વનો સવાલ છે કે ભાજપના ...

news

અનામત વિના પણ માણસ આગળ વધી શકે, ખરી જરૂર તો ગરીબ માણસને છે - સામ પિત્રોડા

ભાજપને કાંટે કી ટક્કર આપવા કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં લોકોને મળીને સંવાદ કરી રહ્યાં છે, ...

news

અમિત શાહની બાઈક રેલીમાં ખેડૂત સમાજના લોકોને નજર કેદ કરાયાં

બારડોલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર અર્થે નિકળ્યાં ત્યારે બારડોલી ટાઉનહોલ ...

news

અમે 150નો ટાર્ગેટ પુરો કરીને બતાવીશું - રૂપાણી

વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે આજે સીએમ વિજય રૂપાણી, અમિત શાહ, વી.સતિષ, સામપિત્રોડા, મધુસૂદન ...

Widgets Magazine