દિવસમાં માત્ર 2 કેળા ખાવાથી દૂર થાય છે આ 12 હેલ્થ Problems

મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (12:14 IST)

Widgets Magazine

સફરજન જ નહી પણ દિવસમાં બે કેળા ખાવાથી લાભ થાય છે. લાભ જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે કેળા ખાવાથી વજન વધતુ નથી,  આ માત્ર એક  મિથ છે. આનાથી તમને તરત જ એનર્જી મળે છે. એમાં ફાઈબર અને ત્રણ રીતની શુગર હોય છે. સુક્રોજ, ફ્રુક્ટોજ અને ગ્લૂકોઝ. 
 
90 મિનિટના વર્કઆઉટ માટે બે કેળા તમને  એનર્જી આપે છે. આથી એથલીટ કેળા જરૂર ખાય છે. એનર્જી લેવલ વધારવા ઉપરાંત કેળામાંથી વિટામિંસ પણ મળે છે. 
 
આગળ જાણો દિવસમાં  બે કેળા ખાવાથી તમારા શરીરથી સંકળાયેલી  કંઈ 12 મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

નવરાત્રીમાં ટૈટૂ બનાવવાનુ વિચારી રહ્યા છો તો સાવધાન...

ટૈટૂના શોખીન લોકો માટે ખરાબ સમાચાર છે. યુવાનોમાં આજકાલ ટેંટૂનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. ...

news

કેન્સરઓને કોફી અને ચા દિલની બીમારી તેમજ કેન્સરથી બચાવે છે !!

જો તમે મહિલા છો અને તમને ડાયાબિટીસ છે તો રોજ ચા અને કોફીનુ સેવન તમને કેંસર અને દિલની ...

news

રોજ ખાશો આ તેલ તો નહી થાય ડાયાબિટીસ...

ડાયાબિટીસ થવુ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. ડાયાબિટીસથી બચવુ છે તો તમારે તમારા બૉડી વેટને ...

news

દૂધમાં આ સાત વસ્તુઓ મિક્સ કરીને પીવાથી થાય છે અધધ ફાયદા

દૂધ પીવાથી શરીરને તાકત અને ઉર્જા મળે છે તેથી આજે પણ વધારેપણું લોકો રાત્રે સૂતા પહેલા ...

Widgets Magazine