શિયાળામાં જાણો ખાન-પાનના ટીપ્સ (Eating tips in winter season)

ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (11:41 IST)

Widgets Magazine

જાણો ખાનપાનના 5 જરૂરી ટીપ્સ - શિયાળાના મૌસમ આરોગ્ય બનાવવા માટે બહુ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ મૌસમમાં જેટલા ફળ અને શાકભાજી બજારમાં આવે છે , આ સારી હોય છે જે તમારી ભૂખ અને પાચનશક્તિ પણ . આ મૌસમમાં સ્વસ્થ રહેવું અને શરદીથી બચવા માટે ખાન-પાનના 5 જરૂરી ટિપ્સ -બનાવે આરોગ્યને હેલ્દી 
winter care
1. આ મૌસમમાં શરદી-ખાંસી હોવાની શકયતા વધારે રહે છે. એમાં તમારા શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે એક્સપર્ટ એમના ભોજનમાં નેચરલ એંટીઓક્સીડેંટને શામેળ કરવાના ઉપાય આપે છે. ઠંડના મૌસમમાં તમારા ભોજનમાં આમળાને શામેળ કરો સીધા નહી ખાઈ શકતા તો મુરબ્બાના રીતે કે કઈ પણ રીતે દરેક દિવસ ખાવા-પીવામાં ઉપયોગ કરો. 
 
2. જો તમે ડાઈટ ચાર્ટના પાલન કરી રહ્યા છો તો આમળાના મુરબ્બા લેવાની જગ્યા કોઈ બીજા રૂપમાં લો. એની સાથે અજમો પણ શરીરને ગર્મી આપવાનો સારું સ્ત્રોત છે. એનાથી પણ તમે કોલ્ડ એંડ ફ્લૂથી બચાવ કરી શકો છો. ગોળ અને મધ પણ શિયાળાના દિવસોમાં સારું ગણાય છે. 
 
3. તલ કે ગોળના લાડું શિયાળાથી બચાવ માટે સારો ઉપાય ગણાય છે. ઠંડના મૌસમમાં સૂકા મેવા, બદામ વગેરેનો પણ સેવન પણ લાભદાયક હોય છે. એને પલાળી કે દૂધમાં મિક્સ કરીને કે પછી સૂકા મેવાના દરદરું પાવડર બનાવી લો અને એને દૂધમાં મિક્સ કરી પ્રોટીન શેક જેવું બનાવી લો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શિયાળા Tips Adadiya Winter Season Winter Care Tips (eating Tips In Winter Season

Loading comments ...

આરોગ્ય

news

ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

news

હોટલના રૂમમાં લવરને પ્રેમ કરવું નહી ગણાય અપરાધ

ઘણા બ્વાયફ્રેંડ ગર્લફ્રેંડને પોલીસથી નહી ડરવું જોઈએ કારણકે હોટલના રૂમમાં તમે એક સાથે રહી ...

news

જો તમે પણ ફુલાવર ખાઓ છો તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે

ફુલાવર માત્ર એક શાક જ નહી પણ તેમાં તમારા આરોગ્યને સારું રાખવા ઘણા ગુણ હોય છે. ફુલાવરને ...

news

જાણો ઉપવાસ કરવાના 5 ફાયદા

ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine