ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (15:19 IST)

Health tips -ગળ્યુ ખાવાની ટેવ છે ? તો શુગરને આ રીતે કરો કંટ્રોલ

Health tips
કેટલાક લોકોને ગળ્યુ ખાવાની ખૂબ તીવ્ર ઈચ્છા હોય છે. આ ટેવને કારણે તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.  એક વ્યક્તિએ દિવસભરમાં 30 ગ્રામ શુગરની જરૂર હોય છે. જેનાથી આખો દિવસ ઉર્જાવાન અનુભવ કરે છે. પણ તેનાથી વધુ શુગરનુ સેવન ડાયાબિટીસ, જાડાપણુ અને અસંતુલિત બીપીની સમસ્યા પૈદા કરી શકે