નાશ્તામાં ખાશો ઈડલી તો દિવસભર રહેશે આરામ, જાણો આવું શા માટે?

મોનિકા સાહૂ 

રવિવાર, 15 એપ્રિલ 2018 (00:09 IST)

Widgets Magazine

ઈડલીમાં આમ તો સાઉથ ઈંડિયન ડિશ છે પણ આજકાલ વધારેપણું લોકો નાશ્તામાં ઈડલી ખાવી પસંદ કરે છે અને આ કારણે એ બહુ લાઈટ એટલે કે હળવું ભોજન હોય છે આવો જાણી તમને જણાવીએ કે નાશ્તામાં ઈડલી ખાવાના ફાયદા વિશે. 
- અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. સાથે જ તેમાં પ્રોટીન અને વિટામિસ પણ હોય છે. 
- વાષ્પમાં રાંધવાથી ઈડલીમાં કેલોરી પણ બહુ જ ઓછી હોય છે. 
- ઈડલી સરળતાથી પચી પણ જાય છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ નહી હોય છે. 
- બ્લ્ડ પ્રેશરને જોતા પણ ઈડલી ખાવી ફાયદાકારી હોય છે. 
- એક મધ્યમ સાઈજની ઈડલીમાં 2 ગ્રામ ફાઈબર અને 8 ગ્રામ કાર્બોહાઈડ્રેડ હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઈડલી નાશ્તા સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર લાઈફસ્ટાઈલ ફિટનેસ Breakfast Nasta Dukhavo Tretment Fitness Nutrition Diet Heatlh Tips Home Remedies Health Care Health News Fitness Tips Gharelu Upachar Idli Health Benefits Sehat Diet Health Samachar Healthy Diet હેલ્થ ટિપ્સ - Health Care Lifestyle Heatlh Tips In Gujarati Home Tips

Loading comments ...

આરોગ્ય

news

ગુજરાત સરકારે મેલેરિયાની આ બે દવા પર ફરમાવ્યો પ્રતિબંધ

ગુજરાત સરકારે મેલેરીયાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે દવા પર પ્રતિબંધ ફરમાવ્યો ...

news

24 કલાક બ્રા પહેરવાના નુકશાન

બ્રા તો આશરે દરેક મહિલા અને છોકરીઓ પહેરે છે. પણ શું બ્રા દરેક સમયે પહેરવી સારું હોય છે. ...

news

જરૂર જાણો મગની દાળના આ 5 સરસ ફાયદા

મગની દાળ સ્વાસ્થયના હિસાબે સરસ આહાર છે, જે ન માત્ર તમારા સ્વાસ્થય સમસ્યાઓને દૂર કરે છે, ...

news

શુ કંડોમ પહેરવાથી ઉત્તેજના પર અસર પડે છે ?

કંડોમ ઈરેક્શન(ઉત્તેજના) ની સમસ્યાને ઓછી કરી શકે છે ? જો તમને પણ આવુ કશુ અનુભવાય છે તો તમે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine