શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 6 જાન્યુઆરી 2019 (07:30 IST)

જાણો યોનિ વિશે આ 10 વાતો..

આમ તો તમને યોની (વેજાઈના) વિશે અનેક વાતો સાંભળી હશે. પણ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટની કેટલી હકીકત પણ છે જેને વાંચીને તમને આશ્ચર્ય થશે એક સમયમાં અનેકવાર ઓર્ગેજ્મ મેળવનારી અને ખુદની સફાઈ કરનારી યોની ના ધ ડેલી સ્ટારના કેટલાક ફેક્ટ્સની લિસ્ટ બનાવી છે 
 
- સામાન્ય રીતે યોની 3 થી 4 ઈંચની હોય છે અને ઉત્તેજના દરમિયાન તે 200 ટકા મોટી થઈ જાય છે 
 
- ક્લૂટોરિસમાં 8000 તંત્રિકા અંત હોય છે જ્યારે કે લિંગમાં 4000. 
 
- મહિલાઓને એક કલાકમાં લગભગ 134 વાર ઓર્ગેજ્મ (ચરમોત્કર્ષ)થાય છે જ્યારે કે પુરૂષોને આ જ સમયમાં 16 વાર જ થાય છે 
 
- લેટિનમાં વૈજાઈનાનુ અનુવાદ સ્વોર્ડ હોલ્ડર થાય છે 
 
- વેજાઈના ખુદને સાફ રાખે છે. જેને માટે કોઈ ઉત્પાદની જરૂર નથી. 
 
- યોનીમાં નેચરલ લુબ્રિકેટ હોય છે 
 
- સેક્સ સંબંધ બનાવતા દરમિયાન યોનીની અંદરની દિવાલ અંબ્રેલાની જેમ ખુલી જાય છે 
 
- યોનીમાં બેક્ટેરિયા હોય છે. એટલુ જ નહી યાગટમાં કેટલાક સારા પદાર્થ પણ જોવા મળે છે 
 
- યોનીના વાળ મતલબ પ્યુબિક હેયરની લાઈફ ત્રણ અઠવાડિયા સુધીની હોય છે. જ્યારે કે માથાના વાળની લાઈફ સાત વર્ષની હોય છે. 
 
-યોનીમાંથી આવનારી ગંધ તમારા ખાવા-પીવાની ડાયેટ પર આધાર રાખે છે.