અંડરગાર્મેંટસ ને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે

અંડરગાર્મેંટ  ને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે
Last Updated: રવિવાર, 30 સપ્ટેમ્બર 2018 (07:59 IST)
સારા આરોગ્ય માટે શરીરની સાફ -સફાઈ રાખવું બહુ જરૂરી છે. જે રીતે સારા જોવાવા માત્રએ દરરોજ કપડા બદલો છે તે જ રીતે અંડરગાર્મેંટસ પણ રેગુલર બદ્લવા જોઈએ ખાસકરીને ગરમીના દિવસોમાં. પણ ઘણા લોકો દરરોજ નહાવી તો લે છે પણ અંદરગાર્મેંટ  બદલતા નહી. તેનાથી ઈંફેક્શન થઈ જાય છે અને પર્સનલ પાર્ટમાં ઘણી સમસ્યાઓ હોવાનો ખતરો રહે છે. આવો જાણીએ ગંદા પહેરવાના કારણે કઈ પરેશાનીઓ થઈ શકે છે. 
1. કિડની સ્ટોન - ગંદા અંડરગાર્મેંત્સ પહેરવું કે તેમની સફાઈ સારી રીતે ન કરવાના કારણે ગુપ્તાંગમાં ઈંફ્કશન થઈ જાય છે. જેનાથી કિડનીમાં સ્ટોન થવાનું ખતરો રહે છે. બે-ત્રણ દિવ અસ સુધી એક જ અંડરવિયર પહેરવાથી બ્લેડરમાં ગંદગી ચાલી જાય છે જેનાથી પથરી થઈ શકે છે. 
 
2. યૂટીઆઈ- અંડરગાર્મેંટ ન બદવાના કારણે કીટાણુ પૈદા થઈ જાય છે જેનાથી યૂટીઆઈ એટલે કે ઈંફેકશન થઈ જાય છે. તે સિવાય ગંદા ટાયલેટના ઉપયોગ કે સાફ -સફાઈ ન રાખવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. 


આ પણ વાંચો :