ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

Last Modified શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (16:43 IST)

પહેલો પતિ - પંડિતજીની કથા અને પત્નીની વાતો એક જેવી હોય છે..

બીજો પતિ - એ કેવી રીતે ?


પહેલો પતિ - સાલુ સમજમાં તો કશુ નથી આવતુ છતા પણ ધ્યાનથી સાંભળવુ પડે છે.


આ પણ વાંચો :