ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

Last Modified બુધવાર, 1 નવેમ્બર 2017 (16:05 IST)

પતિ - તે મને કૂતરો કહ્યો
પત્ની...
કશુ બોલ્યા વગર ચૂપચાપ કામ કરી રહી હતી.
પતિ - તે મને હમણા કૂતરો કહ્યો હતો ને...
પત્ની તો પણ ચૂપ
પતિ - તે પણ કૂતરો કેમ કહ્યુ....
પત્ની - અલ્યા નથી કહ્યુ... પણ હવે ભસવાનુ બંધ કરશો...


આ પણ વાંચો :