ગુજરાતી જોક્સ - માલિક અને નોકરાણી

Last Modified સોમવાર, 11 જૂન 2018 (15:41 IST)
શેઠાણીએ નોકરાણીને કહ્યુ
- તુ બે ત્રણ દિવસ કામ પર નહી આવી અને બતાવ્યુ પણ નહી.....?
નોકરાણી -
મેડમ જી મે તો whats up Aur Face book પર status અપડેટ કર્યુ હતુ... "going to
ગામ for three days..."
સાહેબે તો કમેંટ પર કર્યુ હતુ..
"miss you" કલ્લો ।આ પણ વાંચો :