ગુજરાતી જોક્સ - ન્હાતી વખતે જોઈ

Last Modified સોમવાર, 11 જૂન 2018 (15:46 IST)
ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો
છગને પોતાના પડોશી નટુને પુછ્યુ - તમે મારી પત્નીને જોઈ ?
નટુ બોલ્યો - હા હુ ન્હાતી વખતે જોઈ હતી. તેણે નટુની ધુલાઈ કરી નાખી... હવે કોણ સમજાવે કે નટુ ન્હાઈ રહ્યો હતો ત્યારે એ સામેથી જઈ રહી હતી.. ભલાઈનો તો જમાનો જ નથી.


આ પણ વાંચો :