ગુજરાતી જોક્સ - મચ્છર

Last Modified સોમવાર, 11 જૂન 2018 (15:48 IST)

બે મચ્છર અભ્યાસ કરી રહ્યા હતા. પ્રથમ મચ્છર - હુ તો આગળ ડોક્ટર બનીશ
બીજો મચ્છર - હુ તો આગળ જઈને એંજીનિયર બનીશ
એટલામાં આંટીએ આવીને મૉરટિન સળગાવી.
બંને મચ્છર બોલ્યા - ડોકરીએ આખુ કેરિયર ખરાબ કરી નાખ્યુ


આ પણ વાંચો :