ગુજરાતી જોક્સ - કંજૂસીની હદ

Last Modified બુધવાર, 13 જૂન 2018 (15:50 IST)

એક માણસે છાપામાં જાહેરાત આપી એક એક નોકર જોઈએ. પગાર કશુ નહી મળે ફક્ત જમવાનુ મળશે.
એક નસીબનો માર્યો પહોંચી ગયો અને પુછ્યુ કે મારે કામ શુ કરવાનુ છે ?
તેણે કહ્યુ - કશુ નહી બસ બે લોકોનો સવાર-સાંજનો નાસ્તો અને બપોર અને રાતનુ જમવાનુ પડોશના ગુરૂદ્વારામાં ચાલતા લંગરમાંથી રોજ લાવવાનુ છે.


આ પણ વાંચો :