ગુજરાતી જોક્સ - પહેલવાન Updated: Wed, 5 Sep 2018 (12:57 IST) google-news એક વખત પહેલવાને ફેકૂને થપ્પડ મારી ફેકૂએ પુછ્યુ - આ થપ્પડ ગુસ્સાથી માર્યો છે કે મજાકમાં ? પહેલવાને કહ્યુ - ગુસ્સાથી.. ફેકૂ બોલ્યો - તો પછી ઠીક છે. કારણ કે મજાક મને પસંદ નથી.