મસાલેદાર રેસીપી - દાળ હાંડી (Dal Handi)

dal handi
 
ચણા અને ઉડદની દાળનુ મિક્સ છે હાંડી દાળ. આ દાળ ભાત અને રોટલીના સાદા ટેસ્ટમાં મસાલેદાર સ્વાદનો તડકો લગાવી દે છે. રજુ છે અહી જુઓ તેને બનાવવાની રીત.. 
સામગ્રી - એક કપ ચણા દાળ, અડધો કપ અડદની દાળ (છોલટા વગરની), એક ઝીણી સમારેલી ડુંગળી, 2 ટામેટા ઝીણા સમારેલા, 2 લીલા મરચા ઝીણા સમારેલા, એક ચમચી આદુ લસણનું પેસ્ટ, એક નાની ચમચી ધાણાજીરુ, અડધી ચમચી હળદર, સ્વાદમુજબ લાલ મરચુ, એક ચમચી ગરમ મસાલો, એક આખુ લાલ મરચું, અડધી નાની ચમચી હિંગ પાવડર, એક ચમચી જીરુ, સ્વાદમુજબ મીઠુ અને ઘી અથવા તેલ. 
 

દાળ કેવી રીતે બનાવશો તે જાણવા આગળ જુઓ... 


આ પણ વાંચો :