ઘરેલુ નુસ્ખા - સ્કિન બળી જાય તો આ ઘરેલુ નુસ્ખા અજમાવો

બુધવાર, 18 ઑક્ટોબર 2017 (13:53 IST)

Widgets Magazine

 
રસોડામાં કામ કરતી વખતે, ફટાકડાથી સ્કિન દઝાતા જ તેના પર પાણી નાખવાનુ કહેવામાં આવે છે જે બિલકુલ ખોટુ છે. તેને બદલે દઝાય જતા આ નુસ્ખા અપનાવશો તો જલ્દી રાહત મળશે. 
 
haldi

હળદર - જે સ્થાન પર ત્વચા દઝાય ગઈ છે ત્યા હળદર અને પાણીનુ ઘટ્ટ પેસ્ટ બનાવીને લગાવી લો. અડધો કલાક પછી પાણીથી સાફ કરી લો. આ ઉપરાંત કુણા દૂધમાં અડધી ચમચી હળદર નાખીને દિવસમાં બે વાર પીવો. તેનાથી ઘા જલ્દી ભરાય છે. 

ડુંગળી - સ્કિનના જે ભાગમાં દઝાયાના ઘા છે ત્યા ડુંગળીની સ્લાઈસ કાપીને મુકી દો. તેના પર પટ્ટી બાંધી દો. દરેક કલાક પછી ડુંગળીની સ્લાઈસ બદલો. આ અશુદ્ધિને જલ્દી ખેંચી લે છે અને ઘા ભરવામાં મદદરૂપ છે. 
 
banana
કેળાના છાલટાં - વધુ પાકેલા કેળાના છાલટા બળેલી ત્વચાને ઠંડક પહોંચાડે છે. ઘા પર છાલટા લગાવો અને ઉપરથી પટ્ટી બાંધી દો.  આખી રાત પટ્ટી બાંધી રાખો અને સવારે તેને સાફ કરી લો. ઘા જ્લ્દી ભરાય જશે. 
 
લસણ - લસણની કેટલીક કળીયો ક્રશ કરીને ઘા પર લગાવીને પટ્ટી બાંધી લો. એક દિવસ સુધી આ રીતે મુકી રાખો અથવા લસણની પેસ્ટ બનાવીને ઘા પર લગાવી શકો છો. લસણની બે કળીઓ રોજ ખાવ. ઘા અંદરથી ભરાશે. 
 
tooth paste
ટૂથપેસ્ટ - સ્કિન પર જેવુ કંઈક ગરમ લાગે તો ત્યા ટૂથપેસ્ટ તરત જ લગાવી લો. પેસ્ટ સુકાય જાય પછી તેને સાફ કરી લો. દર કલાકે આવુ કરતા રહો. આ દઝાયેલ ભાગને ફુલાવીને તેને મટાવવામાં મદદ કરે છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શારીરિક સંબંધ બનાવતા પહેલા યુવકો આ 6 વાતો ચોક્ક્સ નોટિસ કરે છે

રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસની સાથે સાથે રોમાંસનુ હોવુ પણ જરૂરી છે. લાઈફમાં રોમાંસ કાયમ ...

news

ઠંડા અને સુન્ન પડેલા પગને તરત ઠીક કરશે આ 5 ઘરેલૂ ઉપાય

કેટલાક લોકોને પગ ગર્મીના મૌસમમાં પણ ઠંડા અને સુન્ન પડી જાય છે. પગ જ્યારે સુધી બ્લ્ડ ...

news

આ 6 કારણોથી પુરૂષો પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરી શકતા નથી

લગ્નજીવનમાં પતિ પત્ની બંનેનુ ખુશ રહેવુ ખૂબ જરૂરી છે. પણ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાને ...

news

Health Tips - રોજ ખાવ 2 ચમચી ખસખસ અને પછી જુઓ કમાલ

આજકાલ બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે પણ આ બીમારીઓને દૂર ...

Widgets Magazine