વર્કઆઉટથી પણ પેટની ચરબી ઉતરતી નથી તો પીવો આ ચા

ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (17:32 IST)

Widgets Magazine

પેટની વધતી ચરબી પર્સનાલિટીને ખરાબ કરવાનુ સૌથી મોટુ કારણ છે. કેટલાક લોકો વર્ક આઉટ કરીને પણ ચરબી ઘટાડી શકતા. તેનુ કારણ ખાવા પીવામાં પરેજ ન કરવુ છે. જાડાપણુ ઓછુ કરવા માટે કૈલોરી યુક્ત વસ્તુઓનુ સેવન ઓછુ કરવુ જોઈએ. જેનાથી ચરબી ઓછી કરવામાં સહેલાઈ રહે અને તમે ટ્રિમ થઈ જશો.. આવો જાણો કેવા પ્રકારની ચા થી તમે તમારુ વધેલુ પેટ ઓછુ કરી શકો છો. 
 
1. લેમન ટી - આ ચા બૈલી ફેટને ઓછુ કરવા માટે ખૂબ કારગર છે. તેમા ડી લેમોનેન હોય છે જે કેલોરીને બર્ન કરવાનુ કામ કરે છે. લેમન ટી બનાવવા માટે પાણીમાં ચા, લીંબૂનો રસ અને તજ નાખીને ઉકાળી લો.. પછી તેને ગાળીને પીવો. 
 
2. જીરાની ચા - જીરાની ચા માં કૈલોરી ખૂબ ઓછી હોય છે. આ જાડાપણાને કંટ્રોલ કરવાનો સૌથી સારો ઉપાય છે. તેને બનાવવા માટે ગરમ પાણીમાં થોડુ જીરુ નાખી દો.. તેમા મધ અને લીંબૂનો રસ નાખીને પીવો. 
 
3. બ્લેક ટી - બ્લેક ટી પૉલીફેનૉલ્સ ફૈટ ઓછી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેને બનાવવાની સરળ રીત છે કે પાણીમાં ચા ની ભુકી નાખીને થોડીવાર ઉકાળો.. તેને ગાળીને પી લો. 
 
4. તજની ચા - તજની ચા બનાવવા માટે ઉકળતા પાણીમાં ચાની ભુકી, તજ પાવડર અને દૂધ નાખો.. તમે ચાહો તો તેમા ખાંડ પણ નાખી શકો છો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જો ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક થઈ તો પાકિસ્તાનના પરમાણુ ન્યૂક્લિયર સ્થાનો ખતમ થઈ શકે છે

પડોશી દેશ ચીન અને પાકિસ્તાનને પડકાર આપતા એયર ફોર્સ ચીફ બીએસ ધનોઆએ આજે કહ્યુ છે કે ...

news

રાજકોટમાં વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવને લઈને અનોખો વિરોધ કરાયો

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યાં છે. કોંગી ...

news

ગુજરાતના નાગરિકો માટે બહુવિધ ઉપયોગી સિટીઝન પોર્ટલ લોન

ગુજરાત સરકાર (ગૃહ વિભાગ)ના નવીનત્તમ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુજરાત પોલીસની કાર્યદક્ષતા ...

news

ચાંદખેડામાં પોલીસ ઈન્સ્પેક્ટરનો લમણામાં ગોળી મારીને આપઘાત

ચાંદખેડામાં રહેતા અને નડિયાદ રૂરલ પોલીસમાં પી.આઈ.તરીકે ફરજ બજાવતા સુનિલ મલ્હી (39) એ આજે ...

Widgets Magazine