રસોઈ ટિપ્સ : સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટેની ટિપ્સ

શુક્રવાર, 9 માર્ચ 2018 (18:19 IST)

Widgets Magazine


- ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી થોડુ લસણ નાખો 
- ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો
- ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો
- કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ-ગરમ ઘી-તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.
- ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમા થોડું પાણી છાંટે દો, ઘી સારુ બનશે.
- ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો.
- ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સ્વાદિષ્ટ ભોજન રસોઈ ટિપ્સ Gujarat Samachar Top News Gujarati Beauty Tips Top 5 Kitchen Tips

નારી સૌદર્ય

news

બાળકોને પીવડાવો આ 3 જ્યુસ, મગજ ચાલશે નહી પણ દોડશે

જ્યુસ પીવુ ફક્ત ત્વચા પર જ નિખાર નથી લાવતુ પણ મગજને તેજ કરવામાં પણ મદદરૂપ છે. આવો અમે ...

news

આ ટિપ્સ અજમાવીને હવે ઘર જ બનાવો સરસ સમોસા

સમોસા એક દરેકને પસંદનો સ્નેક્સ છે અને ચા સાથે તો આ એક બેસ્ટ ઑપ્શન છે. તેને ઘરે બનાવવું ...

news

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

ફાઈનલ પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના ...

news

દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી ફુલનો મહેંકતો બગીચો દિકરી સુંદર ચહેરો નાજુક-ભોળી બાળપણથી જ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine