હિમાચલ પ્રદેશ ભૂસ્ખલન થતાં, 48ની મૌત

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (11:08 IST)

Widgets Magazine

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે 12.20 કલાકે ભારે વરસાદને કારણે થતાં એક બસ એક કિલોમીટર નીચે પહોંચી ગઇ. બસમાં મુસાફરી કરતાં કેટલાક યાત્રીઓનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 45 લોકો હજુ પણ ફસાયેલા છે. કહેવાય છે કે, એક બસ મનાલીથી કટરા જઈ રહી હતી જ્યારે બીજી બસ ચંબાથી મનાલી જઈ રહી હતી. બન્ને બસ ઉભી હતી અને પેસેન્જર ચા પીવા રોકાયા હતા.
 
ભૂસ્ખલનને કારણે સડકનો 150 મીટરથી વધુ હિસ્સો માટીમાં દટાઈ ગયો હતો. કટરા જતી બસ 800 મીટર ઊંડી ખાઈમાં પડી હતી. મુખ્યમંત્રી વીરભદ્રસિંહે મૃતકોના પરિજનોને રૂપિયા પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. મંત્રી જી. એસ. બાલીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 50થી વધુ લોકો તણાઈ કે દટાઈ ગયાનો ભય સેવાઈ રહ્યો છે. પીએમ મોદીએ પણ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવારોને દિલાસો પાઠવ્યો છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જમ્મૂ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ ભારતીય જવાન શહીદ

જમ્મૂ-કાશ્મીરમાં બે જગ્યાએ એન્કાઉન્ટરમાં ત્રણ ભારતીય જવાન શહીદ થઈ ગયા છે જ્યારે ત્રણ ઘાયલ ...

news

ગુજરાતમાં Swine Flu નો હાહાકાર: ૧૫૨થી વધારે લોકોનાં મોત, એક હજારથી વધુ કેસ

સૌરાષ્ટ્ર-કચ્છ બાદ સમગ્ર ગુજરાતમાં જીવલેણ સ્વાઈન ફલૂ વકર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, ...

news

ગુજરાતમાં છોટુ વસાવાના એક મતે બિહારના રાજકારણમાં ધમાલ મચાવી

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે અહેમદ પટેલને મળેલો એક મત એ જનતા દળ ...

news

૧૫મી ઑગસ્ટ બાદ ગુજરાત 'ચૂંટણી મોડ'માં મુકાશે, બંને પક્ષો જીતના ઉત્સાહથી પ્રચાર કરશે

રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં જે પ્રકારની રસાકસી જોવા મળી છે તે ...

Widgets Magazine