ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (14:50 IST)

બ્રેકિંગ ન્યૂઝ - ઈન્દોરના જાણીતા સંત ભૈય્યૂ મહારાજે ખુદને ગોળી મારી

. એક સનસનીખેજ ઘટનાક્રમમાં ભૈય્યૂ મહારાજે મંગળવારે ખુદને ગોળી મારી લીધી. તેમને ગંભીર હાલતમાં બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે તેમણે પારિવારિક ક્લેશને કારણે ખુદને ગોળી મારી દીધી.