હિંડન એયરબેસમાં ઘુસી રહેલા શંકાસ્પદ જવાનોને ગોળી મારી.. સારવાર અને પૂછપરછ ચાલુ

ગાજિયાબાદ., બુધવાર, 15 નવેમ્બર 2017 (11:14 IST)

Widgets Magazine

 ગાજિયાબાદમાં વાયુસેનાના હિંડન એયરબેસમાં જવાનોએ એક ઘુસપેઠને નિષ્ફળ કરી દીધી છે. ઘુસપેઠ કરી રહેલ એક શંકાસ્પદને સૈનિકોએ ગોળી મારી દીધી. જેમા તે ઘાયલ થઈ ગયો છે અને તેને પકડી લેવામાં આવ્યો. હવે શંકાસ્પદની સારવાર કરવામાં આવી રહી છે અને તેની સાથે પૂછપરછ ચાલી રહી છે.  સુરક્ષા એજંસીઓને 2-3 દિવસ પહેલા જ લશ્કરના હુમલાને લઈને એલર્ટ રજુ કરવામાં આવ્યુ હતુ. 
 
દેશની સુરક્ષાના હિસાબથી ખૂબ જ મહત્વની પર મંગળવારે રાત્રે હડકંપ મચી ગયો.. અચાનક એયરબેસમાંથી ગોળીઓનો અવાજ આવ્યો તો દરેક કોઈનો જીવ બેસી ગયો.. ઉલ્લેખનીય છે કે રાત્રે લગભગ 9 વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિ દિવાલ કુદીને એયરબેસના કંપાઉન્ડમાં પહોંચી ગયો. સુરક્ષાબળોએ તેને રોકવાને ચેતાવણી આપી. જ્યારપછી પણ શંકાસ્પદ રોકાયો નહી.. તેને પકડવા માટે સુરક્ષા કર્મચારીઓએ તેને પગમાં ગોળી મારી અને પછી તેની ધરપકડ કરી લીધી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સમાચાર જરા હટકે-50 મિનિટમાં 3 પરાઠા ખાશો તો જીવનભર જમવાનુ ફ્રી

50 મિનિટમાં 3 પરાઠા ખાશો તો જીવનભર જમવાનુ ફ્રી

news

ભારતની આર્થિક સ્થિતિ અતિ ખરાબ, અરૂણ જેટલી રાજીનામું આપે - ભાજપના નેતા યશવંતસિંહા

ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહા એ તાજેતરમાં નાણાંપ્રધાન અરૂણ જેટલી પર નિશાન તાક્યું હતું ...

news

હાર્દિક સીડીકાંડ અંતર્ગત રાજકોટમાં પાસના કાર્યકરોએ કર્યો ભાજપનો વિરોધ

હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવતા રાજકોટમાં પાસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ...

news

પ્રજાપતિ સમાજને પરચુરણ કહેતા રૂપાણી સામે રાજકોટ અને સુરતમાં વિરોધ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહેવાને લઈને પ્રજાપતિ સમાજ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine