Yoga - યોગાસનના ગુણ અને લાભ(Video)

સોમવાર, 13 નવેમ્બર 2017 (11:29 IST)

Widgets Magazine

યોગાસનના સૌથી મોટા ગુણ છે કે એ સરળ ,સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વ્યાયામ પદ્ધતિ છે જેને ન તો કોઈ ખાસ ખર્ચ થાય છે અને ન જ કોઈ સાધન સામગ્રીની જરૂરત હોય છે. યોગાસન અમીર-ગરીબ , વૃદ્ધ -યુવાન , સબળ-નિર્બલ બધા સ્ત્રી પુરૂષ કરી શકે છે. આસનમાં જ્યાં માંસપેશીઓને તાનવા , સિકોડવાની  અને એંઠવાની ક્રિયાઓ કરવી પડે છે , ત્યાં બીજી જગ્યા એની સાથે-સાથે તનાવ -ખેંચાવની ક્રિયાઓ હોતી રહે છે. જેથી શરીરના થાક મટી જાય છે.અને આસનથી વ્યય શક્તિ પાછી મળી જાય છે. 
શરીર અને મનને તાજા રાખવા માટે , એની ખોવાયેલી શક્તિની પૂર્તિ કરવા અને આધ્યાત્મિક લાભની નજરેથી યોગાસનના પોતાન જુદા મહ્ત્વ છે. આવો જાણે યોગાસનના ગુણ અને લાભના વિશે. 
 
1. યોગાસનથી અંદરની ગ્રંથિઓ એમના કમા સારી રીતે કરી શકે છે અને યુવાવસ્થ જાણવી રાખવા અને વીર્ય રક્ષામાં સહાયક હોય છે. 
2.  યોગાસનો દ્વારા પેટની સારી રીતે સફાઈ થઈ જાય છે અને પાચન અંગ પુષ્ટ થાય છે. પાચન સંસ્થાંનમાં ગડબડી નહી થતી. 
3.  યોગાસન મેરૂદંડ- કરોદરજ્જુને લચીલા બનાવે છે અને વ્યય થઈ નાડીની શક્તિની પૂર્તિ કરે છે. 
4.  યોગાસન પેશિઓને  શક્તિ પ્રદાન કરે છે . આથી જાણાપટ ઘટે છે અને દુર્બળ -પાતળા માણસ તંદુરૂસ્ત હોય છે. 
5.  યોગાસન મહિલાઓની શરીર રચના માટે ખાસ અનૂકૂળ છે . એ એમાં સુંદરતા , વિકાસ , સુઘડતા અને ગતિ સૌંદર્ય વગેરેના ગુણ ઉતપન્ન કરે છે. 
6.  યોગાસનથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે અને ધારણા શક્તિને નવી સ્ફૂર્તિ અને તાજગી મળે છે. નવી પ્રવૃતિઓ જાગૃત થયા છે અને આત્મ-સુધારના પ્રયત્ન વધે છે. 
7.  યોગાસન   મહિલાઓ અને પુરૂષોને સંયમી અને આહાર-વિકારમાં મધ્યમ વર્ગના અનુકરણ કરવા જણાવે છે. આથી મન અને શરીરને સ્થાઈ અને સંપૂર્ણ સ્વાસ્થય મળે છે. 
8.  યોગાસન શ્વાસ-ક્રિયાના નિયમન કરે છે , હૃદય અને ફેફસાંને બળ આપે છે.  લોહેને શુદ્ધ કરે છે. અને એ પોતાના  કાર્ય સુચારૂ રૂપે કરે છે. 
9.  યોગાસન શારીરિક સ્વાસ્થય માટે વરદાન રૂપ છે કારણ કે આ શરીરના સમસ્ત ભાગેને અસર કરે છે અને એ પોતાના  કાર્ય સુચારૂ રૂપથી  કરે છે
10. આસન રોગ અ વિકારને નષ્ટ કરે છે. રોગોથી રક્ષા કરે છે , શરીરને નિરોગ , સ્વસ્થ અને બલિષ્ટ બનાવે છે. 
11. આસનથી નેત્રની જ્યોતિ વધે છે. આસનના નિરંતર અભ્યાસ કરવાથી ચશ્માની આવશ્યકતા સમાપ્ત થઈ જાય છે. 
12. યોગાસનથી શરીરના દરેક અંગના વ્યાયામ થયા છે  , જેથી શરીર પુષ્ટ સ્વસ્થ બના રહે છે. કોઈ રોગ નહી થતા. 
 
શારિરિક માનસિક બૌદ્ધિક અને આત્મિક બધા ક્ષેત્રોમાં વિઅકસમાં આસનના અધિકાત છે. આસન શરીર્ના પાંચ તંત્ર રક્તભિગમન તંત્ર શ્વાશોચ્છવાસ તંત્ર ક્રિયાઓને વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે. જેથી શરીર સંપૂર્ણ સ્વસથ બના રહે છે. બીજી વ્યાયમ પદ્ધતિ માત્ર બહારી શરીરને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે ૢ જ્ક્યારે યોગાસન માનવના ચહુમુખી વિકાસકરે છે
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

યોગ

news

યોગા ફોર બ્યુટી ઓફ બોડી

નેચરલ બ્યુટી એંડ સોફ્ટ બોડી માટે યોગથી સારુ કશુ નથી. છોકરીઓ લચકદાર બદન બનાવી રાકહ્વા ...

news

World Yoga Day - યોગ કરવાથી દૂર થશે આ 10 મોટા રોગ

અસ્થમામાં ગલા અને છાતી ખૂબ સંવેદનશીલ થઈ જાય છે. આ રોગમાં દર્દીને ખૂબ સાવધાની રાખવી પડે ...

news

Yoga - ફિટ અને Hot ફિગર માટે છોકરીઓ કરે છે આ 5 એક્સરસાઈજ

આરોગ્ય- આજકાલ દરેક મહિલા તેમની ફિટનેસને લઈને ખૂબ નવા-નવા ઉપાય અજમાવે છે, પણ કઈ ફાયદો થતું ...

news

World Yoga Day - યોગા આપે કમરના દુખાવાથી છુટકારો

આજકાલની વ્યસ્ત લાઈફમાં કમરના દુખાવા એક સામાન્ય વાત છે. દિવસભર ઑફિસમાં કંપ્યૂટરના સામે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine