સીએમ રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

Last Modified સોમવાર, 15 જાન્યુઆરી 2018 (13:00 IST)
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આજે સોમવારે સવારેદ્વાદશ જ્યોતિર્લિંગ ના પ્રથમ એવા સોમનાથ મંદિર માં શ્રીમતી અંજલિ બેન રૂપાણી સાથે પૂજન અર્ચન અને જળાભિષેક કર્યો હતો.. વિજય ભાઈ મુખ્યમંત્રી તરીકે સતત બીજી વાર રાજ્ય શાસનનું નેતૃત્વ સંભાળ્યા બાદ પ્રથમ વાર ભગવાન સોમનાથ ના દર્શને મકર સંક્રાંતિ બાદ આજે પહોંચ્યા હતા અને ભકિતભાવ થી દર્શન અર્ચન કર્યા હતા.


આ પણ વાંચો :