ગૌચરનો ઉપયોગ કરવાના વિરોધમાં બનાસકાંઠામાં ચિત્રાસણી રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ

સોમવાર, 15 જાન્યુઆરી 2018 (15:54 IST)

Widgets Magazine


રિસોર્ટ માલિક દ્રારા ગૌચર પર દબાણ કરતાં બનાસકાંઠામાં મલાણા નજીક ડીસા-ચિત્રાસણી રોડ પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ  કરવામાં આવ્યા છે. ગૌચરનો રસ્તો ઉપયોગમાં લેવાતા ગામલોકોએ વિરોધ કર્યો હતો. બનાસકાંઠામાં મલાણા નજીક ડીસા-ચિત્રાસણી રોડ પર રિસોર્ટ માલિક દ્વારા ગૌચરનો રસ્તો ઉપયોગમાં લેવાતા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ કર્યો હતો. ગામલોકોનું કહેવું છે કે આ મામલે તંત્રને અનેકવાર રજૂઆત છતાં પરિણામ ન આવતા સ્થાનિકોએ લડત શરૂ કરી છે. જેમાં રિસોર્ટ માલિકો વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે રિસોર્ટમાં રાજકારણીઓની ભાગીદારી હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે. પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થિતિને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી. જ્યારે આ મામલે સ્થાનિકોએ બાંયો ચડાવી છે. તેમનું કહેવું છે કે જિલ્લા ક્લેક્ટર ખાત્રી આપો તો જ ચક્કાજામ ખુલ્લો કરવામાં આવે છે.
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગૌચરનો ઉપયોગ કરવાના વિરોધમાં બનાસકાંઠામાં ચિત્રાસણી રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Gujarat News Samachar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

ફી નિયમન મુદ્દે શાળા સંચાલકોને વચગાળાની રાહત, સરકારને ઝટકો

ફી નિયમન મામલે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટે આજે ખાનગી શાળા સંચાલકોને વચગાળાની રાહત ...

news

સીએમ રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આજે સોમવારે સવારેદ્વાદશ જ્યોતિર્લિંગ ના પ્રથમ એવા સોમનાથ ...

news

ઉત્તરાયણની મજા પણ સજા બને છે - 5નાં મોત, 573 પક્ષીઓ ઘાયલ, 47ને ઇજા

સમગ્ર ગુજરાતમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. બીજી બાજુ રાજ્યમાં ...

news

આ વખતનું બજેટ પ્રજાલક્ષી હશે અને તેમાં દરેકનું ધ્યાન રખાશે - રૂપાણી

આર્મી ડેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. તેમણે શહેરના રેસકોર્સ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine