રાજકોટમાં વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવને લઈને અનોખો વિરોધ કરાયો

ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (14:24 IST)

Widgets Magazine
petro


ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યાં છે. કોંગી કાર્યકરોએ રાજકોટમાં અનોખો વિરોધ કર્યો હતો. કોંગી કાર્યકરોએ એક પેટ્રોલ પંપ પર લોકોને 35 રૂપિયામાં જબરજસ્તીથી પેટ્રોલ પૂરાવી દીધું, તથા પેટ્રોલ પર લાગતો ટેક્સ ચૂકવ્યો ન હતો. રાજ્યમાં પેટ્રોલ ભાવ વધારા તેમજ મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂ઼ડમાં જોવા મળી હતી.  કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગોંડલ રોડ પર આવેલા રાજકમલ પેટ્રોલ પંપ પર ૩૫ રૂપિયામાં જોર જબરજસ્તીથી પેટ્રોલ પૂરાવી દેવામાં આવ્યું હતું. તથા કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ પર ટેક્સ ભરવાની ના પાડી હતી.
petrol

ગુજરાતમાં હાલમાં 26 ટકા વેટ પેટ્રોલ-ડીઝલ પર છે. ઉના ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર પણ વેટના દરમાં ઘટાડો કરશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના નાગરિકો માટે બહુવિધ ઉપયોગી સિટીઝન પોર્ટલ લોન

ગુજરાત સરકાર (ગૃહ વિભાગ)ના નવીનત્તમ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુજરાત પોલીસની કાર્યદક્ષતા ...

news

ચાંદખેડામાં પોલીસ ઈન્સ્પેક્ટરનો લમણામાં ગોળી મારીને આપઘાત

ચાંદખેડામાં રહેતા અને નડિયાદ રૂરલ પોલીસમાં પી.આઈ.તરીકે ફરજ બજાવતા સુનિલ મલ્હી (39) એ આજે ...

news

વિકાસની મજાક ઉડાવનારી કૉંગ્રેસને પ્રજા માફ નહીં કરે: વિજય રૂપાણી

કૉંગ્રેસ માટે વિકાસ એ મજાક છે, જ્યારે અમારા માટે વિકાસ એ મિજાજ છે. વિકાસ હવે જોશીલો, ...

news

ગોધરાકાંડ બાદ થયેલા ગુલબર્ગ કાંડમાં મોદીને ફરીવાર ક્લિનચીટ

ગોધરાકાંડ બાદ થયેલા તોફાનો મામલે નરેન્દ્ર મોદીને મળેલી ક્લિનચીટને પડકારતી પિટીશન ...

Widgets Magazine