પીએમ મોદીની રંઘોળા પાસે ગોઝારા અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય

શનિવાર, 10 માર્ચ 2018 (12:34 IST)

Widgets Magazine
bhavnagar news


ગુજરાતમાં ભાવનગર નજીક રંઘોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે. ઘટનાસ્થળે 31ના મોત બાદ સારવાર દરમિયાન 7ના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે મોદીએ મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખની જાહેરાત કરી છે તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રંઘોળા અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે. આ સહાય પોતાના રાહત કોષમાંથી આપશે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સોનમ કપૂરે ડોનાલ્ડ ટ્રંપને કહ્યુ 'મૂર્ખ'

સોનમ કપૂરને એક વાત એટલી ગમી નહી કે તેણે દુનિયાના સૌથી તાકતવર લોકોમાંથી એક ડોનાલ્ડ ટ્રંપને ...

news

ગોરખપુર પેટાચૂંટણી - યોગીની સીટને લઈને ઘમાસાન, પહેલીવાર જાતીય મોર્ચાબંદી

એક વર્ષથી સત્તાના કેન્દ્ર બનેલ ગોરખનાથ મંદિરની પરંપરાગત સીટ ગોરખપુર સદરમાં રોચક અને ...

news

બહેનના લગ્નમાં વટથી ખર્ચ કર્યો છે જેનાથી જે થાય તે કરી લે - હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીર હાર્દિક પટેલે તેની બહેનના લગ્નમાં કરેલા ...

news

શુ મોહમ્મદ શમીની 'બેવફાઈ' તેનુ કેરિયર ડુબાડશે ?

છેલ્લા બે દિવસથી ભારતીય મીડિયામાં મોહમ્મદ શમી છવાયેલા છે પણ ખોટા કારણોથી.. બે દિવસ ...

Widgets Magazine