તોગડિયાના ગુમ થવાના મામલે અનેક પ્રશ્નો સર્જાયા

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (12:27 IST)

Widgets Magazine


તોગડિયાને હોસ્પિટલમાં દાખલ કરી ઘનશ્યામ ચરણદાસ કેમ ભાગી ગયા તોગડિયાની સાથે રિક્ષામાં જનારા ધીરુ કપુરિયાએ દાઢી કેમ કઢાવી નાંખી સિવિલના બદલે શાહીબાગની ચન્દ્રમણિ હોસ્પિટલમાં જ તોગડિયા કેમ દાખલ થયા પ્રવીણ તોગડિયા તેમના ઘેર આવ્યા બાદ ઘનશ્યામભાઇ પોતે ઘેર હતા છતાં બહાર ગામ હોવાની વાત ઉપજાવી કાઢી ઘનશ્યામભાઇએ સાંજે ૬ વાગે ચન્દ્રમણિ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલ સાથે વાત કરી હતી.

ઘનશ્યામભાઇએ ડ્રાઇવરના મોાબાઇલ ફોનથી એમ્બ્યુલન્સને કેમ બોલાવી. પ્રવીણ તોગડિયાને રિક્ષામાં સાથે લઇ જનારા ધીરુભાઇ કપુરીયાએ મોબાઇલ કેમ સ્વીચ ઓફ કર્યો તોગડિયા કાનૂની સલાહ માટે જતા હતા તો સુરક્ષા જવાનો સાથે કેમ ના રાખ્યા સુરક્ષા જવાનોએ પોલીસને કેમ જાણ ના કરી, તેમની સામે ઇન્વાયરી બાદ પગલાં ભરાશે પ્રવીણ તોડિયાને એન્કાઉન્ટરની જાણ કરનારની શોધખોળ કરાશે ચન્દ્રમણિ હોસ્પિટલના ડોક્ટરો સહિત ખોટુ બોલનારા લોકોના નિવેદનો લઇને તેમની સામે પગલાં ભરાશેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
તોગડિયા અનેક પ્રશ્નો સર્જાયા ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યુઝ Gujarat Samachar Gujarati News Ahmedabad News Mehsana News #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar #gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી સરકારની વિદેશ નીતિ સામે મુસ્લિમ સંસ્થાઓ ખફા, અમદાવાદમાં ઇઝરાયલ વડાપ્રધાન નેતાન્યાહૂ વિરૃધ્ધ દેખાવો કરશે

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ બુધવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં ...

news

Live Video - મોદી-નેતન્યાહુની ગુજરાત મુલાકાત, નેતન્યાહુ એ ઉડાવી પતંગ...

વડાપ્રધાન મોદી અને ઇઝરાયલી PM નેતન્યાહૂની અમદાવાદ મુલાકાતને લઈને શહેર સુરક્ષાના અભેદ્ય ...

news

આફ્રિકા, બ્રિટન, કે અખાતી દેશોના બદલે પોરબંદરના યુવાનોમાં હવે ઇઝરાયલ હોટફેવરિટ!

પોરબંદર અને આસપાસના વિસ્તારોના ૧૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓ હાલ ઇઝરાયલમાં નોકરી કરી રહ્યા ...

news

ભાજપ-આરએસએસના એકેય નેતાએ પ્રવિણ તોગડિયાના ખબરઅંતર પૂછયાં નહીં, હાર્દિક,મોઢવાડિયા,વણઝારા સિવાય કોઇ ફરક્યું નહીં

ધોતિયાકાંડ-ગોધરાકાંડના હિરો ગણાતાં પ્રવિણ તોગડિયા હોસ્પિટલના બિછાને છે છતાંયે એકેય ભાજપ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine