આપ જાણો છો પૂજામાં કાંડા પર નાડાછડી કેમ બાંધવામાં આવે છે ?

સોમવાર, 2 જુલાઈ 2018 (04:37 IST)

Widgets Magazine

કોઈપણ દેવી-દેવતાની પૂજામાં બ્રાહ્મણ દ્વારા આપણા કાંડા પર એક વિશેષ દોરો બાંધવામાં આવે છે.  જેને નાડાછડી  કહેવામાં આવે છે. આ દોરાને બાંધવાથી ધર્મ લાભ ઉપરાંત સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આવો આજે જાણીએ કે પૂજામાં લાલ દોરો કેમ બાંધવામાં આવે છે અને તેના શુ સ્વાસ્થ્ય થાય  છે. 
હાથ પર જ્યા લાલ દોરો બાંધવામાં આવે છે. ડોક્ટર પણ એ જ સ્થાન પર નાડી તપાસીને બીમારી વિશે બતાવે છે.  લાલ દોરો બાંધતી વખતે આપણા કાંડા પર દબાણ પડે છે.  જેનાથી ત્રિદોષ મતલબ વાત, પિત્ત અને કફ નિયંત્રણમાં રહે છે.  
- નાડાછડીના સંબંધમાં માન્યતા છે કે તેને બાંધવાથી ત્રિદેવ મતલબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ત્રણેય દેવીઓ મતલબ લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 
red threadWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
Kalawa Moli Nadachadi Red Thread Kalawa- Hindu Sanatan Dharm

Loading comments ...

હિન્દુ

news

સોમવારની આ વ્રત કથા સાંભળી તમારા વ્રતને સફળ બનાવો

સોમવારની આ વ્રત કથા સાંભળી તમારા વ્રતને સફળ બનાવો

news

ક્યાં દિવસે શું દાન કરવાથી લાભ થાય છે

આમ તો આપણે દાન વાર તહેવાર, જનમદિન, શ્રાદ્ધપક્ષ અને તિથિના હિસાબથી કરતા રહીએ છીએ. પણ વાર ...

news

ભગવાનને અક્ષત ચઢાવતા પહેલા જાણો આ વાત..

હિન્દુ ધર્મમાં પૂજા કે ધાર્મિક કાર્યોમાં અક્ષત એટલે કે ચોખા ચઢાવવાની પરંપરા છે. પૂજા કે ...

news

પૂજા માટે આ 3 પ્રકારના વાસણ હોય છે ખૂબજ અશુભ, ઉપયોગ કરવું પડશે ભારે

હિંદુ પરિવારોમાં મંદિરનો મુખ્ય સ્થાન હોય છે. માનવું છે કે સવારે ઉઠીને ભગવાનની પૂજા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine