રવિવાર, 17 નવેમ્બર 2024
0

Why Cheat India - એજ્યુકેશન સિસ્ટમની ખામીઓ બતાવે છે ફિલ્મ, ઈમરાનનો અભિનય જોવા લાયક

શુક્રવાર,જાન્યુઆરી 18, 2019
0
1
રણવીર સિંહ (Ranveer Singh) અને સારા અલી ખાન ( Sara Ali Khan )ની ફિલ્મ સિંબા (Simmba) છેવટે રજુ થઈ ગઈ છે. રોહિત શેટ્ટી (Rohit Shetty) દ્વારા નિર્દેશિત સિંબા મા રણવીર સિંહે પોતાના ફેંસને પોલીસના રૂપમાં ભેટ આપી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં મસાલા ...
1
2
અનુભવ સિન્હા, ફરાહ ખાન, રાહુલ ઢોલકિયા, ઈમ્તિયાજ અલી અને આનંદ એલ રાય. આ બધા નિર્દેશકો એ પોત પોતાના કલાની પકડ રાખી છે. સૌએ શાહરૂખ ખાનની ફિલ્મ નિર્દેશિત કરવાના સપના પોતાના કેરિયરના શરૂઆતના સમયમાં જોયા અને આ બધામાં શાહરૂખે વિશ્વાસ કરીને તેમની ફિલ્મનુ ...
2
3
બોર્ડર અને એલઓસી બોર્ડર જેવા યુદ્ધના ઈતિહાસ અને ભારતીય સેનાના સાહસને મોટા પડદા પર ઉતારનારા જેપી દત્તા આ વખતે પલટન લઈને આવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી સાચી ઘટના પર આધારિત છે. ચીન સાથે યુદ્ધ હારવાના પાંચ વર્ષ પછી કેવી રીતે ભારતીય પલટને ચીનીઓને હરાવ્યા ...
3
4
પ્રેમનું ઊંડાણ બતાવવા માટે ન જાણે ક્યારથી લૈલા મજનુ હીર રાંઝા અને શીરી ફરહાદના ઉદાહરણ આપવામાં આવી રહ્યા છે. આ લવ સ્ટોરીઓ વિશે આપણે બધા ક્યારેય ને ક્યારેય સાંભળી ચુક્યા છે. ઈમ્તિયાઝ અલીના ભાઈ સાજિદ અલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ લૈલા મજનૂની પણ એ જ ...
4
4
5
ઓગસ્ટ મહિનાના અંતિમ દિવ્સે બોક્સ ઓફિસ પર બે કોમેડી ફિલ્મો એકસાથે રજુ થઈ છે. કોમેડી ફિલ્મોની બોલીવુડમાં સફળતાની ગેરંટી 99 ટકા રહે છે અને બોક્સ ઓપિસના રેકોર્ડ જોઈએ તો કોમેડી અને હોરરનુ મિક્સર મોટેભાગે બોક્સ ઓફિસ પર દર્શકોને ગમે છે. આવામાં આ અઠવાડિયે ...
5
6
દેઓલ પરિવારના ફેંસ માટે વર્ષ 2011માં રજુ ફિલ્મ યમલા પગલા દિવાના મનોરંજનનો એક બંપર ધમાકા હતો. એક જ પરિવારના ત્રણ જુદી જુદી પેઢીયોવાળા આ કલાકારોને સિનેમાઈ પડદા પર એકસાથે જોવુ અનોખો અનુભવ હતો. એક નવા આઈડિયા સાથે એક મનોરંજક સ્ટોરી પણ લઈને આવી હતી આ ...
6
7
નિર્દેશક શશાંક ખેતાને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મોનુ નિર્દેશન કર્યુ છે. જેમા જાણીતા કલાકાર વરુણ ધવન અને આલિયા ભટ્ટ કામ કરતા જોવા મળ્યા. આ વખતે શશાંકે નવા કલાકાર ઈશાન ખટ્ટર અને અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર ...
7
8
રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ સંજૂ આજે રિલીજ થઈ ગઈ. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મ માટે રણબીર કપૂરએ ખૂબ મેહનત કરી છે અને હવે આ સ્ક્રીન પર જોવાઈ રહી છે. અત્યાર સુધી જેને પણ ફિલ્મ જોઈ છે એ વખાણ કર્યા વગર નહી રહ્યું.
8
8
9
વર્ષ 2018 બોલીવુડ ફિલ્મો માટે સારો સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધી રજુ થયેલી લગભગ બધી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. શુક્રવારે રજુ થયેલી ટાઈગર શ્રોફ અને દિશા પટાનીની ફિલ્મ બાગી 2 આ વર્ષની પ્રથમ એક્શન ફિલ્મ છે. ફિલ્મ સિનેમા ઘરોમાં રજુ થઈ ...
9
10
ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશમાં કદાચ આ સમયની સૌથી મોટી લડાઈ ઓળખની છે જ્યા પોતાની ઓળખને ઉપર કે બીજા પર થોપવાની કોશિશ કરવામાં આવી રહી છે. મૈક્સિકોથી લઈને ભારતના ઉત્તર પૂર્વમાં ગોરખાલેંડની માંગ કરનારાઓ સુધી. આવામાં મૈક્સિકોના ડાયરેક્ટર ગીએર્મો ...
10
11
ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ પદ્માવતની શરૂઆત અનેક ડિસ્કલેમર્સ સાથે થાય છે. આ ડિસ્ક્લેમરમાં વારે ઘરડીએ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ફિલ્મની સ્ટોરીનુ ઈતિહાસ સાથે કોઈ લેનદેન નથી. એ પણ બતાવાયુ છે કે આની સ્ટોરી ફેમસ કવિ મલિક મોહમ્મદ ...
11
12

Tiger Zinda Hai Movie Review: ટાઈગરની જોરદાર ગર્જના

શુક્રવાર,ડિસેમ્બર 22, 2017
કોણ કહે છે કે ટાઈગરનુ અસ્તિત્વ સંકટમાં છે. ટાઈગર સંપૂર્ણ રીતે તંદુરસ્ત અને પોતાનુ અસ્તિત્વ બચાવી રાખવામાં સક્ષમ છે. તેને શિકાર કરતા આવડે છે. ખુદને બચાવતા આવડે છે અને બીજાને ઠેકાણે લગાવતા પણ . આ સાથે જ ટાઈગર (સલમાન ખન) પરત આવ્યો છે. ટાઈગર પહેલાથી ...
12
13
કટપ્પાને બાહુબલી કો ક્યો મારા થા ? આ પ્રશ્ન બાહુબલી ના પ્રથમ ભાગે દર્શકોના સામે અંતમા છોડ્યો હતો. ત્યારથી તેનો જવાબ શોધવામાં આવી રહ્યો છે. જે બાહુબલી ધ કૉન્ક્લૂજનમાં મળે છે. અહી આ રહસ્ય પરથી પડદો નથી ઉઠી રહ્યો. મુખ્ય સવાલ એ છે કે શુ જ્યારે ફિલ્મમાં ...
13
14
રમત પર ઘણી બધી ફિલ્મો બની છે. પણ 'દંગલ' ફિલ્મ સૌથી જુદી જ છે. આ ફિલ્મને વધુ ફિલ્મી ન બનાવતા ડાયરેક્ટર નિતેશ તિવારીએ એ રીતે પડદા પર ઉકેર્યો છે કે દરેક સીન, દરેક એક્સપ્રેશન, દરેક ડાયલોગ બધુ જ રિયાલિસ્ટિક લાગે છે. ફિલ્મી મસાલા ન હોવા છતા પણ બે કલાક 50 ...
14
15
અમે ક્યારે-કયારે સફળતા મેળવા માતે સરળ રાસ્તાની જગ્યા મુશ્કેલ રાસ્તાનો ચયન કરીએ છે . પણ જરૂરી નહી કે દરેક વાર મુશ્કેલ રાસ્તા જ તમને મંજિલ સુધી લઈ જાય. ક્યારે-કયારે સરળ રસ્તા પણ અમે મંજિલ સુધી પહોંચાડે છે.
15
16

ફેન- ફિલ્મ સમીક્ષા

શુક્રવાર,એપ્રિલ 15, 2016
સુપરસ્ટાર્સ અને ફેંસની વચ્ચેનો સંબંધ પણ વિચિત્ર છે. જેને તમે ક્યારેય મળ્યા નથી જે તમને જાણતો પણ નથી અને તમે તેના દિવાના થઈ જાવ છો. આ સંબંધો પર ઋષિકેશ મુખર્જીએ ગુડ્ડી નામની શ્રેષ્ઠ ફિલ્મ બનાવી હતી. જેમા કલાકાર ધર્મેન્દ્રની દિવાનીનો ફિલ્મના અંતમા આ ...
16
17

કી એન્ડ કા - ફિલ્મ સમીક્ષા

શુક્રવાર,એપ્રિલ 1, 2016
વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે કે પુરૂષ બહાર કામ કરે અને સ્ત્રી ઘર સાચવે. પરિવર્તન એ થયુ છે કે કેટલીક સ્ત્રીઓ પણ બહારની જવાબદારી સંભાળવા લાગી છે અને તેમને ઘર અને બહારની ભૂમિકા ભજવવી પડે છે. પણ પુરૂષે ક્યારેય ઘરની જવાબદારી સાચવી નથી. જો કોઈ પુરૂષ આવુ ...
17
18
અભિનયના હિસાબથી ફિલ્મ નીરજા સોનમની અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી પણ ખૂબ દમદાર છે. નીરજાનો પાસ્ટ ફિલ્મને મદદ કરે છે. વાર્તામાં પ્લેન હાઈજેકનો પુરો ઘટનાક્રમ સારો બતાવ્યો છે. દિલ્હીથી ફ્રેકફર્ટ જઈ રહેલ ફ્લાઈટને કેવી રીતે કરાંચીમાં ...
18
19
ગોલીયો કી રાસલીલા રામલીલા જેવી શાનદાર હિટ પછી સંજય લીલા ભંસાલી એકવાર ફરી પોતાની નવી ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' સાથે ઑડિયંસ વચ્ચે છે. આ ફિલ્મમાં તેમણે મરાઠા પેશવા શાસકોની ભવ્યતાને સિનેમાના પડદા પર બતાડવાની કોશિશ કરી છે. તેને ભંસાલીએ પોતાની સિગ્નેચર ...
19