#ModiCheNe ગુજરાતમાં બીજેપીને છે હવે એકમાત્ર મોદી મેજીકની આશા

અમદાવાદ, બુધવાર, 15 નવેમ્બર 2017 (17:41 IST)

Widgets Magazine

 
. લોકસભા અને અનેક રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે રાજનીતિક પાર્ટીઓ માટે પ્રચાર ફક્ત જમીન પર નહી પણ સોશિયલ મીડિયા પર પણ જરૂરી છે. જેને જોતા ભાજપા હવે સોશિયલ મીડિયા પર કૈપન શરૂ કરી નાખ્યો છે. 
modi chhe ne
ભાજપાએ શરૂ કર્યો સોશિયલ મીડિયા પર ગુજરાત કૈપન 
 
ભારતીય જનતા પાર્ટીએ મોદી છે ને ગુજરાત સેફ છે મતલબ મોદી છે તો ગુજરાત સુરક્ષિત છે અને હુ છુ વિકાસ હુ છુ ગુજરાત ના નારા સાથે ગુજરાત કૈપન સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધો છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પર નોટબંધી, ઉજ્જવલા યોજના, મેક ઈન ઈંડિયા, સ્ટેંડ અપ ઈંડિયા અને સર્જિકલ સ્ટ્રાઈકના પાંચ વીડિયો શેર કર્યા છે. ટૂંકમાં કહીએ તો આ વીડિયોમાં એ બધી યોજનાઓનો ઉલ્લેખ છે જેને મોદી સરકાર પોતાની ઉપલબ્ધિ માને છે. પાર્ટીના પેજ પર આ વીડિયોને મોદી છે ને #ModiCheNe
હૈશ ટેગ સાથે અપલોડ કરવામાં આવ્યો છે. 
 
વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે 
 
સોશિયલ મીડિયા પર થઈ રહેલ આ પ્રચારનો એક વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમા અભિનેતા મનોજ જોશીને જોઈ શકાય છે. જોશી આ વીડિયોમાં જાતિ આધારિત રાજનીતિનો અર્થ સમજાવી રહ્યા છે. વીડિયોમા કોંગ્રેસ સહિત એ  બધા નેતાઓ પર નિશાન સાધવામાં આવ્યુ છે જે જુદા જુદા મુદ્દાને લઈને કે રાજનીતિક ઓળખ બનાવી રહ્યુ છે.  આ વીડિયોમાં કોઈનુ નામ નથી લેવામાં આવ્યુ પણ સ્પષ્ટ રૂપે ઈશારો પાટીદારો માટે અનામતની માંગ કરનારા હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકુરની તરફ છે. આ વીડિયોને મંગળવારે લગભગ 5 લાખ દર્શકોએ જોઈ. બીજી બાજુ કોંગ્રેસે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર શરૂઆત નથી કરી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અસાધ્ય રોગથી પિડાતા કાળજાના કટકા માટે પિતાએ પીએમ મોદી પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યુ

અસાધ્ય બીમારીથી પીડાતા પોતાના દીકરાના ઈચ્છા મૃત્યુ માટે સાવરકુંડલાના દિનેશભાઈ મૈસુર્યાએ ...

news

ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો, વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું

કોંગ્રેસના નેતા વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. વિજય કેલ્લાએ કોંગ્રેસના ...

news

રસગુલ્લાની જંગ - જાણો બંગાળે કયા તર્ક દ્વારા ઓડિશા પર જીત મેળવી

પશ્ચિમ બંગાળે ઓડિશા પર રસગુલ્લાની જંગ છેવટે જીતી લીધી. રસગુલ્લાને લઈને બંને રાજ્યોએ અનેક ...

news

ધોરાજી-ઉપલેટા બેઠક પર પાટીદાર અને ઈતર સમાજ ભાજપને ભારે પડશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે દર વખતે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જ ...

Widgets Magazine