ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 1 નવેમ્બર 2017 (16:15 IST)

ગુજરાતી જોક્સ - પતિનો પ્રેમ

પત્ની - આપણા નવા નવા લગ્ન થયા હતા તો તમે મને તમારા હાથથી ખવડાવતા... તમે ઓછુ ખાતા અને મને વધુ ખવડાવતા હતા. 
પતિ - તો ??
પત્ની - હવે એવુ કેમ નથી કરતા 
પતિ - ડાર્લિંગ હવે તને રસોઈ બનાવતા આવડી ગઈ છે...