ગુજરાતી રેસીપી - વડાપાવ

રવિવાર, 10 જૂન 2018 (13:51 IST)

Widgets Magazine

 
સામગ્રી: 200 ગ્રામ બટાકા, તેલ પ્રમાણસર, અડધી નાની ચમચી રાઈ, દોઢ નાની ચમચી અડદની દાળ, મીઠો લીમડો, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી તલ, 3 નંગ ઝીણી સમારેલી ડુંગળી,1 નાની ચમચી વાટેલાં આદું- મરચાં, 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1 નંગ લીંબુ, 2 નાની ચમચી ખાંડ, ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટણી, ઝીણી સેવ, 20 નંગ ભાજીપાઉંની બ્રેડ, ઘી અને માખણ, ચણાનો લોટ પ્રમાણસર, અડધી નાની ચમચી મરચું, મીઠું પ્રમાણસર
vada pao
બનાવવાની રીત: - બટાકાને બાફી, છોલીને છીણી નાખવા. ગેસ પર એક વાસણમાં 2 ચમચી તલમાં રાઈ, અડદની દાળ,લીમડો,તલ ,હળદર અને ઝીણી સમારેલી ડુંગળી નાખવાં.બ્રાઉન થવા દેવું. બટાકા અને બાકીનો મસાલો નાખવો. બટાકાવડા ચપટાંવાળી, ચણાનાં લોટનાં ખીરાંમાં બોળી,તેલમાં તળી લેવાં.   ભાજીપાઉંના બ્રેડને વચ્ચેથી સહેજ કાપી,માખણ લગાડી,ગળી ચટણી,લસણની ચટણી,તીખી કોથમીરની ચટણી પાથરી,તેનાં પર બટાકાવડાને મૂકી,ફરીથી ત્રણેય ચટણી પાથરી બંધ કરવું.  લોઢી પર ઘી,તેલ મૂકી ,બન્ને બાજુ શેકવું.તેની ઉપર સેવ અને કોથમીર ભભરાવવી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ છે મકાઈના ભજીયા બનાવવાની વિધિ

સ્નેક્સમાં ઝટપટ બનાવીને કઈક ખવડાવવા છે તો મકાઈના ભજીયા જરૂર બનાવો. તેનો સ્વાદ ખૂબ જ સરસ ...

news

ગુજરાતી વાનગી - સ્વાદિષ્ટ બટાકા ચણા ચાટ

ગુજરાતી વાનગી - સ્વાદિષ્ટ બટાકા ચણા ચાટ

news

આ છે સરસ ચા બનાવવાના ટિપ્સ

- દૂધ અને પાણી સમાન માત્રામાં લેવું જોઈએ.

news

Bhindi Sambar જોઈને તમારી ભૂખ વધી જશે

ભિંડીને જોઈને અનેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. નવી રીતે બનાવેલ ભિંડી જોઈને તમારા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine