સૌરાષ્ટ્રના ગરીબ ખેડૂતની એકની એક પુત્રી મલેશિયામાં બની યોગ ચેમ્પિયન

બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (16:32 IST)

Widgets Magazine

Yog chempion

જીલ્લાના લાટી ગામના ગરીબ ખેડુત ની પુત્રી ભારતીબેન સોલંકીએ તાજેતરમાં જ્ઞાતિના આગેવાનના સપોર્ટથી મલેશીયા ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લઇ ૧૬ દેશના ૨૫૦ જેટલા સ્પર્ધકો સામે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ અને ચેમ્પીયન ઓફ ચેમ્પીયન્સનો ખિતાબ મેળવ્યો છે. જો કે આટલી મોટી સિધ્ધી હોવા છતાં હાલ સુધી ગુજરાત સરકાર કે જે વિકાસના મોટા મોટા બણગા ફુંકે છે.પરંતુ યોગક્ષેત્રે આટલી મોટી સિધ્ધી છતા તેને કોઇ મદદ મળતી નથી.  ભારતી સોલંકીએ અમદાવાદ ની યોગ કોલેજમાં એડમીશન મેળવ્યુ હતું. છેલ્લા ૧૦ વર્ષથી લે છે. અને તેણી સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુકી છે. ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ જોઇએ તો તેણી બેઇજીંગ, સાંઘાઇ, હોગકોંગ અને છેલ્લે મેલેશીયા ખાતે સ્પર્ધામાં ભાગ લીધો છે. જેમાં મલેશીયામાં તો તેણી ૧૬ દેશના તમામ ૨૫૦ સ્પર્ધકો ને હરાવીને યોગ સ્પર્ધામાં ચેમ્પીયન ઓફ ધ ચેમ્પીયન્સ તથા ગુજરાતમાંથી સરદાર પટેલ જુનીયર એવોર્ડ મળેલો છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એવોર્ડ તેમના હસ્તે મળ્યો હતો. કુલ ૩૩ જેટલા ગોલ્ડ,સિલ્વર, બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આ ઉપરાંત શિલ્ડ અને ટ્રોફી તો ઘણા છે. 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
યોગ ચેમ્પિયન ગીર સોમનાથ ગરીબ ખેડુત ની પુત્રી ભારતીબેન સોલંકી યોગની તાલીમ

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપનો સરપંચ સન્માન સમારોહ ફ્લોપ ડ્રાઇવર, કર્મચારી સ્ટાફને ખેસ પહેરાવાયાં

ગ્રામ પંચાયતોની ચૂંટણીનુ પરિણામ જાહેર થતાં ભાજપ-કોંગ્રેસે પોતાનાતરફી સરપંચો ચૂંટાયા ...

news

હવે માત્ર એક જ કલાકમાં પહોંચો સાંઈબાબાના દર્શન કરવા, સુરતથી શિરડી સીધી ફ્લાઈટની શરૂઆત

ગુજરાતના મુસાફરો સાંઇબાબાનાં દર્શનાર્થે શિરડી જતા હોય છે. ખાસ કરીને સુરતથી શિરડી ...

news

ગુજરાતના શહેરો પાછળ સરકારે ખર્ચેલા રૂપિયાના આંકડા જાણો

ગુજરાત સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ અવસરે શરૂ થયેલી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાએ રાજ્યના ...

news

પીએમ મોદીના પત્ની જશોદાબેન રાજસ્થાનમાં અકસ્માતમાં ઘાયલ થયાં

પીએમ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનનો રાજસ્થાનના કોટા-ચિત્તોડ હાઈ-વે પર એક્સિડન્ટ થયો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine