ગોંડલના ગામમાં ભાજપ ભગાવોના બેનરો લાગ્યાં

બુધવાર, 8 નવેમ્બર 2017 (12:53 IST)

Widgets Magazine
gondal


તાલુકાના બિલિયાળા ગામમાં આજે પાટીદાર સમાજ દ્વારા દ્વારા ભાજપ વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, ભગાવો, અમારા ગામમાં ભાજપ વિરૂધ્ધમાં કલમ 144 લાગેલ છે. આથી ભાજપના નેતાઓએ પ્રવેશવું નહીં. બિલિયાળા ગામમાં લાગેલા ભાજપ વિરૂધ્ધ બેનરમાં ખાસ નોંધ કરી લખવામાં આવ્યું છે કે, સમાજના ગદાર ચમચાઓએ ભાજપની ચમચાગીરી કરવા આવવું નહીં.

સમસ્ત બિલિયાળા ગામના પાટીદારો હાર્દિક પટેલને સપોર્ટ કરે. આ પહેલા પણ પડધરીમાં હાર્દિક પટેલ વિરૂધ્ધના બેનરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેમજ ગોંડલમાં બેનરો લાગ્યા હતા. ત્યારે આજે ફરી પાટીદાર સમાજ દ્વારા ભાજપને પ્રવેશવા પ્રતિબંધ લગાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગોંડલ ભાજપ ભગાવો બેનરો ભ્રષ્ટાચારી ભાજપ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કચ્છમાં ટિકિટવાંચ્છું ઉમેદવારોની પસંદગી ભાજપ-કૉંગ્રેસ માટે માથાના દુખાવારૂપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છમાં ભાજપ કૉંગ્રેસના ટિકિટવાંચ્છુઓની લાઈન લાગી છે. ...

news

સોશિયલ મીડિયામાં પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો જ ભાજપને હરાવશે જેવા મેસેજ વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર ફેક્ટર નડી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં ...

news

નર્મદા યોજનાના મુદ્દે નરેન્દ્ર મોદી મને ક્યારેય મળ્યા જ નથી: ડૉ. મનમોહનસિંઘ

અમદાવાદ ખાતે વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ કૉંગ્રેસ ભવન ખાતે મનમોહનસિંહે નર્મદા મુદ્દે ...

news

ભાજપ અને કોંગ્રેસની હારજીતમાં જીએસટી મુખ્ય ભુમિકા ભજવશે?

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ગુજરાતમાં આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine