વૃષભ - સ્‍વભાવની ખામી

વૃષભ રાશીને ધાક ધમકી આપવી મતલબ સંકટને આમંત્રણ આપવા બરોબર છે. ક્રોધમાં આ લોકો ગમેતે હદ પાર કરી નાખે છે. પોતે ઝગડા નથી કરતા પરંતુ કોઇ ઝગડો કરે તો તેને સજા આપ્યા વગર છોડતા નથી. આ રાશી વાળા સ્‍વભાવથી આળસુ અને જીદ્દી હોય છે. તેઓ અન્‍ય કરતા વધારે રૂઢીવાદી હોય છે. જમવામાં તેઓ કંટ્રોલ નથી રાખતા. તેઓ પોતાને મહાન સમજે છે. બીજાની સફળતાને જોઇએ તેમની જગ્યાએ જવાની તેઓ કલ્‍પના કરે છે. તેઓ ઇર્ષા કરતા નથી પરંતુ પોતે પણ તેવી સફળતા મેળવવા લલચાય છે. તેઓ એક બાજુ સહનશીલ તથા સહાનુભુતિ વાળા હોય છે પરંતુ પોતાની ભાવનાને અસર થતા તેનો સ્‍વભાવ બદલી જાય છે. ઉપાય- વૃષભ રાશીની વ્‍યક્તિને દુખ થતા સંકટ ચોથ, પ્રદોષ, રામાયણના પાઠ, ગાયત્રીના જાપ, અથવા મંગળવારે ઉપવાસ કરવા જોઇએ. શુક્રવારનું વ્રત અને શંકરની ઉપાસના પણ શુભ ફળ આપે છે. સફેદ વસ્‍તુઓ ચોખા, દૂધ, સફેદ વસ્‍ત્રનું દાન કરવાથી સારૂ રહે છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ શુક્રાય નમઃ - મંત્રના ૧૬૦૦૦ જાપ કરવાથી મનની ઇચ્‍છા પૂરી થઇ શકે છે.

દૈનિક જન્માક્ષર

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના ...

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ
ગુજરાતમાં પોઈચાની નર્મદા નદીમાં સુરતના આઠ પ્રવાસીઓ ડૂબી ગયા હોવાની ઘટના બની હતી. ત્યાર ...

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં ...

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ
મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા જુના ઈલેક્ટ્રિસિટી મીટર કાઢીને નવા પ્રી પેઈડ મીટર ...

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની ...

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી
ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ એક્ટિવ થઈ ગયો છે. અમદાવાદ અને સુરતમાં દરોડા ...

Gujarat Temperature - ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી, ...

Gujarat Temperature - ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી, અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર
ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી છે. જેમાં અગનવર્ષા થાય તેવી સ્થિતિ રહેશે. રાજ્યમાં ...

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો
અમદાવાદ પ્રચંડ ગરમી પડી રહી છે તેમ છતાં બહારનું ખાવાપીવાનું નહિ ટાળતાં અને તાપમાં ...

Buddha Purnima 2024: બુદ્ધ પૂર્ણિમાના શુભ દિવસ પર કરો આ ...

Buddha Purnima 2024: બુદ્ધ પૂર્ણિમાના શુભ દિવસ પર કરો આ વસ્તુની ખરીદી, ઘરમા બની રહેશે સુખ શાંતિ
બુદ્ધ પૂર્ણિમા બૌદ્ધ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. તેને સંપૂર્ણ ભારતમાં હર્ષોલ્લાસથી ઉજવાય ...

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો ...

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે
રાશિચક્રમાં એવી 4 રાશિઓ છે જે પૈસા બચાવવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે અમે ...

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ ...

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે
મેષ નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર ...

આજે વર્ષનું પહેલું સોમ પ્રદોષ વ્રત, કોઈ એક ઉપાય કરશો તો ...

આજે વર્ષનું પહેલું સોમ પ્રદોષ વ્રત, કોઈ એક ઉપાય કરશો તો ભોલેનાથ આપશે દરેક કાર્યમાં સફળતા
વર્ષનું પ્રથમ સોમ પ્રદોષ વ્રત 20મી મે એટલે કે આજે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની ...

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,
20 મેનું રાશિફળ - આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ...