વૃષભ - સ્‍વભાવની ખામી

વૃષભ રાશીને ધાક ધમકી આપવી મતલબ સંકટને આમંત્રણ આપવા બરોબર છે. ક્રોધમાં આ લોકો ગમેતે હદ પાર કરી નાખે છે. પોતે ઝગડા નથી કરતા પરંતુ કોઇ ઝગડો કરે તો તેને સજા આપ્યા વગર છોડતા નથી. આ રાશી વાળા સ્‍વભાવથી આળસુ અને જીદ્દી હોય છે. તેઓ અન્‍ય કરતા વધારે રૂઢીવાદી હોય છે. જમવામાં તેઓ કંટ્રોલ નથી રાખતા. તેઓ પોતાને મહાન સમજે છે. બીજાની સફળતાને જોઇએ તેમની જગ્યાએ જવાની તેઓ કલ્‍પના કરે છે. તેઓ ઇર્ષા કરતા નથી પરંતુ પોતે પણ તેવી સફળતા મેળવવા લલચાય છે. તેઓ એક બાજુ સહનશીલ તથા સહાનુભુતિ વાળા હોય છે પરંતુ પોતાની ભાવનાને અસર થતા તેનો સ્‍વભાવ બદલી જાય છે. ઉપાય- વૃષભ રાશીની વ્‍યક્તિને દુખ થતા સંકટ ચોથ, પ્રદોષ, રામાયણના પાઠ, ગાયત્રીના જાપ, અથવા મંગળવારે ઉપવાસ કરવા જોઇએ. શુક્રવારનું વ્રત અને શંકરની ઉપાસના પણ શુભ ફળ આપે છે. સફેદ વસ્‍તુઓ ચોખા, દૂધ, સફેદ વસ્‍ત્રનું દાન કરવાથી સારૂ રહે છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ શુક્રાય નમઃ - મંત્રના ૧૬૦૦૦ જાપ કરવાથી મનની ઇચ્‍છા પૂરી થઇ શકે છે.

રાશીફળ

Jokes- ગુજરાતી મજેદાર જોક્સ

Jokes- ગુજરાતી મજેદાર જોક્સ
Jokes- ગુજરાતી મજેદાર જોક્સ

પતિ પત્નીની લટ્ટમાર હોળી

પતિ પત્નીની લટ્ટમાર હોળી
એક ઘરથી રમન અને તેમની પત્ની નિશાઆ હંસવાની વધારે આવાજ આવી રહી હતી. સોસાયટીના ઘણા લોકો ...

Teacher અને બાળકના મજેદાર જોક્સ વાંચો

Teacher અને બાળકના મજેદાર જોક્સ વાંચો
ટીચર- દિલ્હીમાં કુતુબ મીનાર છે

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ
ડિમ્પી- તારું નામ વિશી- શેરસિંહ ડિમ્પી-પિતાનું નામ વિશી- શમશેરસિંહ

ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ
ટીચર- Fox નું બહુવચન શું થાય છાત્ર- winter

આજનું રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને યાત્રા કરવી પડશે ...

આજનું રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને યાત્રા કરવી પડશે (27/02/2020)
મેષ: ચિંતા-ખર્ચ વધે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે. અન્યને સહકાર આપવો પડે. વૃષભ: ...

Vastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ ...

Vastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ રસોઈ
1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં ...

આજની રાશિ 25/2/2020) - આજે આ 5 રાશિના લોકો પર રહેશે ...

આજની રાશિ 25/2/2020) - આજે આ 5 રાશિના લોકો પર રહેશે હનુમાનજીની કૃપા, મળશે ખુશીના સમાચાર
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર ...

24 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

24 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,
મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી ...

સાપ્તાહિક ભવિષ્યફળ - 24 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી

સાપ્તાહિક ભવિષ્યફળ - 24 ફેબ્રુઆરી થી  1 માર્ચ સુધી
મેષ- આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી ...