વૃષભ - ચરિત્રની વિશેષતા

વૃષભ રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - દુરાગ્રહી, લાલચી, ઇંદ્રિયાર્થવાદી, મોટી બુદ્ધિના, ભૈતિક ઇચ્‍છાઓ દ્વારા નિયંત્રીત, અડીયેલ, સ્‍િથર ચિત્ વાળો. ચરિત્ર વિકાસના લક્ષણો - દ્રઢ નિશ્ચયી, દુરાગ્રહી, અડગ, બૌદ્ધિક મૂલ્‍યોનો વિકાસ, ભૌતિકવાદ તથા ભૌતિક ચમક દમકથી અલગ રહેવું, ભાવનાત્‍મક ઇચ્છાઓને નિયંત્રીત કરવી, અંતઃ કરણના લક્ષણ - ઇચ્‍છા તથા આકાંક્ષાઓને આધ્યાત્મિક ઇચ્‍છાઓમાં બદલાવવી. વિશ્વને જ્ઞાનના પ્રકાશ તરફ પ્રેરીત કરવા સહાય કરવી, લોકો વચ્ચે હોવા છતાં અલગ રહેવું, દૈવી કામ માં પોતાના સંસાધનોનો ઉપયોગ, ઇશ્‍વરના સંસાધનો ના પ્રબંધ કરનાર, સ્‍વામિત્‍વ, ભૌતિક વસ્‍તુનો યોગ્ય ઉપયોગ. આધ્‍યાત્મિક દ્વારા ભૌતિક બંધન તોડવા.

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ- પત્નીનો માન- ખૂબ હસાવશે આ જોક

ગુજરાતી જોક્સ- પત્નીનો માન- ખૂબ હસાવશે આ જોક
પત્ની- હું તમારાથી વાત નહી કરીશ પતિ- ઠીક છે

ગુજરાતી જોક્સ- પહેલા પતિની પૂજા -મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ- પહેલા પતિની પૂજા -મજેદાર જોક્સ
પત્ની પૂજા કરતા સમયે સાંભળો- તમને આરતી યાદ છે પતિ- હા એ પેલી પાતળી સુંદર જે ...

ગુજરાતી જોક્સ-ઈકો ફ્રેંડલી Diwali

ગુજરાતી જોક્સ-ઈકો ફ્રેંડલી Diwali
ઈકો ફ્રેંડલી દીવાળી કેવી રીતે ઉજવીએ 1. રસોડામાં ઉભા થઈ જાઓ

ગુજરાતી જોક્સ- છોકરી- છોકરાથી ચેટિંગ કરી રહી હતી

ગુજરાતી જોક્સ- છોકરી- છોકરાથી ચેટિંગ કરી રહી હતી
છોકરી- છોકરાથી ચેટિંગ કરી રહી હતી છોકરી- ખબર છે માતા-પિતાથી વધીને કોઈ નહી હોય

લિંકન તારી ઉમ્રના હતા... joke માં ગટ્ટૂના જવાબથી ડેડ પરેશાન

લિંકન તારી ઉમ્રના હતા... joke માં ગટ્ટૂના જવાબથી ડેડ પરેશાન
લિંકન તારી ઉમ્રના હતા... joke માં ગટ્ટૂના જવાબથી ડેડ પરેશાન

આજનુ રાશિફળ (28/10/2020) - આજે આ 5 રાશિના લોકોને મળશે

આજનુ રાશિફળ (28/10/2020) - આજે આ 5 રાશિના લોકોને મળશે ખુશખબર
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો ...

આ દિશામાં દરવાજો હોય છે શુભ, નોકરીમાં થાય છે પ્રમોશન અને ...

આ દિશામાં દરવાજો હોય છે શુભ, નોકરીમાં થાય છે પ્રમોશન અને થાય છે ધનલાભ
ઘરના દ્વાર બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં 32 પદનુ વર્ણન કરવામાં આવ્યુ છે. વારાહમિહિરના ...

મંગળવારના દિવસે આ ઉપાય કરવાથે દૂર થશે જીવનના દરેક અમંગળ

મંગળવારના દિવસે આ ઉપાય કરવાથે દૂર થશે જીવનના દરેક અમંગળ
મંગળવાર ભગવાન હનુમાનનો દિવસ છે. આ દિવસે હનુમાન જીની પૂજા કરવાથી હનુમાન જી ખુશ થાય છે, ...

આજનુ રાશિફળ(27/10/2020)-આજે આ 4 રાશિના લોકો માટે ઉત્તમ તક

આજનુ રાશિફળ(27/10/2020)-આજે આ 4 રાશિના લોકો માટે ઉત્તમ તક
મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી ...

સાપ્તાહિક રાશિફળ (25 થી 31 ઓક્ટોબર) - ઓક્ટોબરનુ અંતિમ ...

સાપ્તાહિક રાશિફળ (25 થી 31 ઓક્ટોબર) - ઓક્ટોબરનુ અંતિમ અઠવાડિયુ આ 6 રાશિઓને કરાવશે ધનલાભ
25 થી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુની દ્રષ્ટિ ચંદ્ર પર જોવા મળશે, જે ગજકેસરી યોગની અસરમાં વધારો ...