વૃષભ - સ્‍વાસ્‍થ્ય

વૃષભ રાશીની વ્‍યક્તિને પેટની વધારે તકલીફ રહે છે. ગેસ, સંવિધાત, મધુપ્રમેહ, આંખની બીમારી, ગળાનો રોગ વગેરે બીમારીઓ થઇ શકે છે. વૃષભ રાશીની વ્‍યક્તિનું મૃત્યું હૃદયરોગથી વધારે પ્રમાણે થાય છે. સામાન્‍ય રીતે તેઓ સ્‍વસ્‍થ રહે છે પરંતુ ગોચરમાં અશુભ ગ્રહ આવે કે શુક્ર નબળો થાય ત્‍યારે અહીં દર્શાવેલા રોગ થઇ શકે છે. વીર્યનો વિકાર, મૂત્ર રોગ, આંખનો રોગ, મુખનો રોગ, પાંડુ, ગુપ્ત રોગ, વીર્યની ઉણપ, સંભોગમાં અક્ષમતા, સ્‍નાયુની નબળાઇ, વાયુનો વિકાર, સ્‍વપ્ન દોષ, શીઘ્રપતન, ધાતુનો ક્ષય, કફ અને કબજીયાત વગેરે થાય છે. આ માટે છાસ, ફળ, લીંબુ, સૂકા મેવા, પાલક, ટમેટા વગેરેથી લાભ થાય છે. તેઓ શરીરથી નબળા હોય તો તેમણે સંતુલીત આહાર લેવો જોઇએ અને ચરબી વાળો ખોરાક ખાવો જોઇએ.

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - ફોન મુકવો હતો એટલે ખોટુ બોલવુ પડ્યુ

ગુજરાતી જોક્સ -  ફોન મુકવો હતો એટલે ખોટુ બોલવુ પડ્યુ
ગુજરાતી જોક્સ - ફોન મૂકવું હતું એ માટે ઝૂઠ બોલવું પડ્યું

છોકરો - આઈ લવ યૂ

છોકરો - આઈ લવ  યૂ
છોકરો - આઈ લવ યૂ

ગુજરાતી જોક્સ- ટાઈમપાસ કરે છે

ગુજરાતી જોક્સ- ટાઈમપાસ કરે છે
ગુજરાતી જોક્સ- ટાઈમપાસ કરે છે

ગુજરાતી જોક્સ -પતિ-પત્નીના જોક્સ

ગુજરાતી જોક્સ -પતિ-પત્નીના જોક્સ
પતિ - જાનૂ હુ તારી માટે જીવ આપવા પણ તૈયાર છુ.. પત્ની - જીવ આપવો સહેલો છે.

ગુજરાતી જોક્સ- એક કૉફી કેટલાની છે?

ગુજરાતી જોક્સ- એક કૉફી કેટલાની છે?
ગુજરાતી જોક્સ- એક કૉફી કેટલાની છે?

આજનુ રાશિફળ (19/10/2020) આજે આ 4 રાશિ પર રહેશે મા ...

આજનુ રાશિફળ (19/10/2020) આજે આ 4 રાશિ પર રહેશે મા ચંદ્રઘટાની કૃપા
મેષ - ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી ...

Saptahik Rashifal-19 ઑક્ટોબરથી 24 ઑક્ટોબર સુધી

Saptahik Rashifal-19 ઑક્ટોબરથી 24 ઑક્ટોબર સુધી
આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી શકે ...

18 ઑક્ટોબર આ પાંચ રાશિઓને રાખવું પડશે આરોગ્યની કાળજી

18 ઑક્ટોબર આ પાંચ રાશિઓને રાખવું પડશે આરોગ્યની કાળજી
મેષ- ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી ...

ધન લાભ લેવો હોય કે જલ્દી લગ્ન કરવા હોય, નવરાત્રીમાં કરો આ ...

ધન લાભ લેવો હોય કે જલ્દી લગ્ન કરવા હોય, નવરાત્રીમાં કરો આ ઉપાય જરૂર થશે લાભ
નવરાત્રની શરૂઆત થઈ ગઈ છે, નવરાત્રમાં આ ઉપાય જલ્દી જ શુભ ફળ આપે છે. ધન નૌકરી સ્વાસ્થય , ...

આજનુ રાશિફળ (17/10/2020) - આજથી નવરાત્રીની શુભ શરૂઆત, જાણો ...

આજનુ રાશિફળ (17/10/2020) - આજથી નવરાત્રીની શુભ શરૂઆત, જાણો કોણે મળશે માતાનો આશીર્વાદ
મેષ: ચિંતા-ખર્ચ વધે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે. અન્યને સહકાર આપવો પડે. આ રાશિના આ ...