વૃષભ - વ્‍યક્તિત્‍વ

"વૃષભ રાશિની વ્‍યક્તિનું ચરિત્ર અને સ્‍વભાવના સંબંધમાં જ્યોતિષીઓમાં મતભેદ રહે છે. કેટલાક તેમને અક્કડ અને આક્રમક માને છે. જ્યારે કેટલાક જીવનની મસ્‍તીનો આનંદ મેળવનાર માને છે. ઘણા એમ માને છે કે જ્યારે વૃષભ રાશિને કોઇ પણ પ્રકારની ઉત્તેજના દેખાડવામાં આવે ત્‍યારેજ આ શક્ય છે. તેઓ મુખ્યત્‍વે શાંતિપ્રિય છે. તેમની નિષ્‍િક્રયતા રૂચિ નથી તેવું નથી પરંતુ જ્યારે તેઓ જુએ છે કે, સમસ્‍યાનું સમાધાન નથી મળતું ત્‍યારે તે અત્‍યંત ગતિશીલ થઇ જાય છે અને સમાધાન મેળવીને રહે છે. તેઓમાં ભાષણ તથા સંગીતની ક્ષમતા પૂરેપૂરી હોય છે. પોતાની વાણી દ્વારા તેઓ હજારોને મંત્ર મુગ્ધ કરી તેમનું મનોરંજન પણ કરી શકે છે. તેમને સોદાબાજીમાં આનંદ મળે છે. તેઓ બહારથી કઠોર દેખાય છે પરંતુ અંદરથી કોમળ હોય છે. જમીન સંબંધી રાશિ હોવાથી તેઓને સ્‍િથરતા પસંદ છે. તેઓ કલાના ઉપાસક, દ્રઢ, ભક્ત, સહાનુભૂતિવાળા, દયાળુ, અને પરિવર્તન પ્રિય હોય છે. તેઓ ચતુર હોય છે. પોતાના વિચારોની બીજાને ખબર પડવા દેતા નથી. તેઓ જે કામ કરે ત્‍યારા બીજા બધા કામ છોડીને તે કામ પૂર્ણ કરીને રહે છે. ભાવનાઓમાં જલ્‍દીથી વહી જાય છે. આંખો સુંદર લાગે તેવી વસ્‍તુ ગમે છે. પ્રયત્‍ન અને મહેનત ને વધારે મહત્‍વ આપે છે. અભિમાની તથા અશિષ્‍ટાચારી તેમને પસંદ નથી. મુખ્‍યત્‍વે તેમને આજ કારણે ગુસ્‍સો આવે છે. તેઓ અપમાન સહન કરી શકતા નથી. તેમના અનુમાન સાચા હોય છે. તેમનામાં સત્‍યને જાણવાની શક્તિ હોય છે. તેમને મુર્ખ નથી બનાવી શકાતા. તેમને પોતાના કામમાં ક્યારેય દગો નથી મળતો. આ રાશિ વાળાને જીવનમાં સફળતા વધારે મળે છે. તેઓ જલ્‍દીથી પોતાના કામ પૂર્ણ કરે છે. જ્યાં બીજાને ડર લાગે ત્‍યાં પોતાની યોગ્‍યતા અને બળથી વિજય થાય છે. તેમને સંતોષવા મુશ્કેલ છે. તેમનું હૃદય સમુદ્ર જેવું ગંભીર હોય છે. વૃષભ રાશિની વ્‍યક્તિના ચરિત્રને પૂરેપૂરૂ નથી જાણી શકાતું, તેમની અત્‍યંત નજીક રહેવાથી તેમને ઓળખી શકાય છે."

રાશીફળ

Teacher અને બાળકના મજેદાર જોક્સ વાંચો

Teacher અને બાળકના મજેદાર જોક્સ વાંચો
ટીચર- દિલ્હીમાં કુતુબ મીનાર છે

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ
ડિમ્પી- તારું નામ વિશી- શેરસિંહ ડિમ્પી-પિતાનું નામ વિશી- શમશેરસિંહ

ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ
ટીચર- Fox નું બહુવચન શું થાય છાત્ર- winter

મજેદાર જોક્સ વેબદુનિયા ગુજરાતી પર

મજેદાર જોક્સ વેબદુનિયા ગુજરાતી પર
મજેદાર જોક્સ વેબદુનિયા ગુજરાતી પર

ગુજરાતી જોક્સ- આ છે મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ- આ છે મજેદાર જોક્સ
ગુંડા(પતિથી) - તારી પત્ની મારા કબ્જામાં છે સબૂત માટે બે આંગળી મોકલી છે

આજની રાશિ 25/2/2020) - આજે આ 5 રાશિના લોકો પર રહેશે ...

આજની રાશિ 25/2/2020) - આજે આ 5 રાશિના લોકો પર રહેશે હનુમાનજીની કૃપા, મળશે ખુશીના સમાચાર
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર ...

24 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

24 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,
મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી ...

સાપ્તાહિક ભવિષ્યફળ - 24 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી

સાપ્તાહિક ભવિષ્યફળ - 24 ફેબ્રુઆરી થી  1 માર્ચ સુધી
મેષ- આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી ...

23 ફેબ્રુઆરીનો દિવસ લાવ્યા છે કઈક ખાસ જાણો આજનું રાશિફળ

23 ફેબ્રુઆરીનો દિવસ લાવ્યા છે  કઈક ખાસ જાણો આજનું રાશિફળ
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર ...

Vastu Tips - ઘરનો વાસ્તુ દોષ દૂર કરવાના 5 ખૂબ સરળ ઉપાય

Vastu Tips - ઘરનો વાસ્તુ દોષ દૂર કરવાના 5 ખૂબ સરળ ઉપાય
ઈશાન કોણ વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુ ...